ક્યારેક ક્યારેક મારું દિલ થાકી
ક્યારેક ક્યારેક
મારું દિલ થાકી જાય છે,
તારી રાહ જોઈ જોઇને !!
kyarek kyarek
maru dil thaki jay chhe,
tari rah joi joine !!
Breakup Shayari Gujarati
3 years ago
ખોટી જીદ છોડી દો સાહેબ,
ખોટી જીદ
છોડી દો સાહેબ,
તમે જીદ પકડી રાખશો
અને એ કોઈક બીજાનો
હાથ પકડી લેશે !!
khoti jid
chhodi do saheb,
tame jid pakadi rakhasho
ane e koik bijano
hath pakadi leshe !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમની મજબૂરી કહું કે પછી
પ્રેમની મજબૂરી કહું
કે પછી દિલની ચાહત,
પણ નજરો મારી આજે
પણ ફક્ત તને જ શોધે છે !!
prem ni majaburi kahu
ke pachhi dil ni chahat,
pan najaro mari aaje
pan fakt tane j shodhe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે પણ રોજ રાત્રે રાહ
આજે પણ રોજ
રાત્રે રાહ જોવું છું એની,
જે કહેતો હતો તારી સાથે
વાત કર્યા વિના ઊંઘ
નથી આવતી મને !!
aaje pan roj
ratre rah jovu chhu eni,
je kaheto hato tari sathe
vat karya vina ungh
nathi aavati mane !!
Breakup Shayari Gujarati
3 years ago
થોડી થોડી પણ વાત તો
થોડી થોડી
પણ વાત તો કર,
શાંત રહે છે તો ભૂલી
જવાનો ડર લાગે છે !!
thodi thodi
pan vat to kar,
shant rahe chhe to bhuli
javano dar lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તારી સાથે સમય ક્યાં જતો
તારી સાથે સમય ક્યાં
જતો રહ્યો ખબર પણ ના પડી,
તારી વગર સમય જતો જ નથી
હવે ખબર પડી !!
tari sathe samay kya
jato rahyo khabar pan na padi,
tari vagar samay jato j nathi
have khabar padi !!
Breakup Shayari Gujarati
3 years ago
જે મારાથી બહુ દુર છે,
જે મારાથી બહુ દુર છે,
એનાથી વધુ નજીક
બીજું કોઈ નથી !!
je marathi bahu dur chhe,
enathi vadhu najik
biju koi nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક એક I Miss
ક્યારેક ક્યારેક
એક I Miss You ના
મેસેજમાં પણ,
હજારો લાગણીઓ
ગૂંથાયેલી હોય છે !!
kyarek kyarek
ek i miss you na
message ma pan,
hajaro laganio
gunthayeli hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે એ જ એકલી મુકીને
આજે એ જ
એકલી મુકીને ચાલ્યો ગયો,
જે ક્યારેક પ્રાર્થનામાં પણ
મને માંગતો હતો !!
aaje e j
ekali mukine chalyo gayo,
je kyarek prarthanama pan
mane mangato hato !!
Breakup Shayari Gujarati
3 years ago
મને કહે છે કે હું
મને કહે છે કે હું હંમેશા
તારી સાથે રહીશ,
બહુ જ પ્રેમ કરે છે મને
મારી આ ઉદાસી !!
mane kahe chhe ke hu hammesha
tari sathe rahish,
bahu j prem kare chhe mane
mari aa udasi !!
Breakup Shayari Gujarati
3 years ago