આ સાંજ પણ તને મળવા
આ સાંજ પણ તને મળવા
માટે વલખા મારતી હોય છે,
જા જા કહી સુરજને આખો
દિવસ ધક્કા મારતી હોય છે.
aa sanj pan tane malava
mate valakha marati hoy chhe,
ja ja kahi suraj ne aakho
divas dhakka marati hoy chhe.
Breakup Shayari Gujarati
3 years ago
એકવારની મુલાકાત પણ ગઝબની હોય
એકવારની મુલાકાત
પણ ગઝબની હોય છે,
થાય છે એકવાર અને
સતાવે છે જિંદગીભર !!
ekavarani mulakat
pan gazabani hoy chhe,
thay chhe ekavar ane
satave chhe jindagibhar !!
Breakup Shayari Gujarati
3 years ago
વાત નથી કરતા એટલે એવું
વાત નથી કરતા
એટલે એવું નહીં કે
ભૂલી જઈશું તમને,
આ પ્રેમ કંઈ એમ
થોડો ભૂલાય છે !!
vat nathi karata
etale evu nahi ke
bhuli jaishu tamane,
prem kai em
thodo bhulay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મળીને જુદા થવાનું દર્દ તો
મળીને જુદા થવાનું
દર્દ તો બધા જાણે છે,
પણ મળ્યા પહેલા જ જુદા
થઇ ગયા એ દર્દનું શું !!
maline juda thavanu
dard to badha jane chhe,
pan malya pahela j juda
thai gaya e dard nu shu !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે તો આંખો પણ ફરિયાદ
હવે તો આંખો
પણ ફરિયાદ કરી રહી છે,
ઘણો સમય થઇ ગયો એમને
જોયા નથી !!
have to aankho
pan fariyad kari rahi chhe,
ghano samay thai gayo emane
joya nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
કારણ પૂછવાનો મોકો જ નથી
કારણ પૂછવાનો
મોકો જ નથી મળ્યો સાહેબ,
એ વર્તન બદલતા ગયા અને
અમે અજનબી બનતા ગયા !!
karan puchavano
moko j nathi malyo saheb,
e vartan badalata gaya ane
ame ajanabi banata gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
કરગર્યો કેટલું પણ એકના બે
કરગર્યો કેટલું
પણ એકના બે ક્યાં થયા,
તમે અને તહેવાર શું આવ્યા
ને શું ગયા !!
karagaryo ketalu
pan ekana be kya thaya,
tame ane tahevar shu aavya
ne shu gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
જાણું છું કે તું કદાચ
જાણું છું કે તું કદાચ ફરી
નહીં આવે મારા જીવનમાં,
પણ હું મારા અંતિમ શ્વાસ
સુધી તારી રાહ જોઇશ !!
janu chhu ke tu kadach fari
nahi aave mara jivan ma,
pan hu mara antim shvas
sudhi tari rah joish !!
Breakup Shayari Gujarati
3 years ago
તારી સાથે રમતનો એક ભાગ
તારી સાથે રમતનો એક
ભાગ બન્યા પછી સમજાયું છે,
કે કુદરત તું પ્રેમની માયા લગાડી
શકે પણ એને ભુલાવી ના શકે !!
tari sathe ramat no ek
bhag banya pachhi samajayu chhe,
ke kudarat tu prem ni maya lagadi
shake pan ene bhulavi na shake !!
Breakup Shayari Gujarati
3 years ago
તરસી ગઈ છે અમારી આંખો
તરસી ગઈ છે અમારી
આંખો તમને જોવા માટે,
કાશ છેલ્લીવાર મળ્યા ત્યારે
થોડા વધારે જોયા હોત !!
tarasi gai chhe amari
aankho tamane jova mate,
kash chhellivar malya tyare
thoda vadhare joya hot !!
Breakup Shayari Gujarati
3 years ago