ચાલ જુદા પડીએ હસતે હસતે,
ચાલ જુદા
પડીએ હસતે હસતે,
તું તારા રસ્તે ને હું
મારા રસ્તે !!
chal juda
padie hasate hasate,
tu tara raste ne hu
mara raste !!
Breakup Shayari Gujarati
3 years ago
હું તને Ignore કરવાનો ઢોંગ
હું તને Ignore
કરવાનો ઢોંગ કરું છું,
પણ અંદરથી હું તને ખુબ
જ Miss કરું છું !!
hu tane ignore
karavano dhong karu chhu,
pan andar thi hu tane khub
j miss karu chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
કેવી રીતે રહું છું હું
કેવી રીતે
રહું છું હું તારા વગર,
એ તને ક્યારેય નહીં
સમજાય !!
kevi rite
rahu chhu hu tara vagar,
e tane kyarey nahi
samajay !!
Breakup Shayari Gujarati
3 years ago
આપણી એ છેલ્લી મુલાકાત, મારી
આપણી
એ છેલ્લી મુલાકાત,
મારી જિંદગીની છેલ્લી
ખુશી હતી !!
aapani
e chhelli mulakat,
mari jindagini chhelli
khushi hati !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ મારાથી દુર જવાનું, કારણ
બસ મારાથી દુર જવાનું,
કારણ બતાવીને જજો !!
bas marathi dur javanu,
karan batavine jajo !!
Breakup Shayari Gujarati
3 years ago
બહુ દુર રહી લીધું, હવે
બહુ દુર રહી લીધું,
હવે લોકડાઉન પછી હું
તને દુર જવા જ નહીં દઉં !!
bahu dur rahi lidhu,
have lockdown pachhi hu
tane dur java j nahi dau !!
Breakup Shayari Gujarati
3 years ago
દુરી સારી લાગે છે હવે
દુરી સારી લાગે છે હવે મને,
કેમ કે જબરદસ્તીના પ્રેમ કરતા
વધારે સુકુન મળે છે એમાં !!
duri sari lage chhe have mane,
kem ke jabaradastina prem karata
vadhare sukun male chhe ema !!
Breakup Shayari Gujarati
3 years ago
એ છોડીને નહીં સાહેબ, બરબાદ
એ છોડીને નહીં સાહેબ,
બરબાદ કરીને ગયા છે !!
e chhodine nahi saheb,
barabad karine gaya chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
દર્દ તો છે જ તારા
દર્દ તો છે જ
તારા ગયાનું અને,
ઉપરથી તારી યાદો
મીઠું ભભરાવે છે !!
dard to chhe j
tara gayanu ane,
upar thi tari yado
mithu bhabharave chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મને તારી જરૂર છે, તારા
મને તારી જરૂર છે,
તારા #Message ની નહીં !!
mane tari jarur chhe,
tara #message ni nahi !!
Breakup Shayari Gujarati
3 years ago