એ અચાનક મળી જાય રસ્તામાં
એ અચાનક
મળી જાય રસ્તામાં ક્યાંક,
એવો આભાસ મને દરેક
રસ્તામાં થાય છે !!
e achanak
mali jay rastama kyank,
evo aabhas mane darek
rastama thay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે બસ એક જ પ્રાર્થના
હવે બસ
એક જ પ્રાર્થના છે,
કાં તો તું મળે કાં તો પછી
કોઈ ના મળે !!
have bas
ek j prarthana chhe,
ka to tu male ka to pachhi
koi na male !!
Breakup Shayari Gujarati
3 years ago
કેવા દિવસો આવ્યા છે, તમને
કેવા દિવસો આવ્યા છે,
તમને મળવાની વાત તો અલગ છે
જોવાનું પણ નસીબમાં નથી !!
keva divaso aavya chhe,
tamane malavani vat to alag chhe
jovanu pan nasib ma nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
જેના પર ઝેર પણ અસર
જેના પર ઝેર પણ
અસર ના કરતુ હોય,
એકલતા એને પણ
મારી નાખે છે !!
jena par zer pan
asar na karatu hoy,
ekalata ene pan
mari nakhe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા વગર અધુરો તો છું
તારા વગર
અધુરો તો છું જ,
પણ તારી સાથે પણ
પૂરો ક્યાં હતો હું !!
tara vagar
adhuro to chhu j,
pan tari sathe pan
puro kya hato hu !!
Breakup Shayari Gujarati
3 years ago
સપનામાં આવી જાય છે રોજ
સપનામાં આવી જાય છે
રોજ મારી રજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે છે
મને કીધા વગર !!
sapanama aavi jay chhe
roj mari raja lidha vagar,
ane pachhi jati pan rahe chhe
mane kidha vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
આ પ્રેમ નથી તો શું
આ પ્રેમ
નથી તો શું છે,
તારા વગર પણ તારા
જ છીએ ને !!
aa prem
nathi to shu chhe,
tara vagar pan tara
j chhie ne !!
Breakup Shayari Gujarati
3 years ago
રોજ વાતો કરવાની આદત નથી
રોજ વાતો કરવાની
આદત નથી રહી એમની,
છતાં આ દિલ રોજ ઇંતજાર
કરે છે એમનો !!
roj vato karavani
aadat nathi rahi emani,
chhata aa dil roj intajar
kare chhe emano !!
Breakup Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિ એવી રીતે નારાજ
એ વ્યક્તિ એવી રીતે
નારાજ થઇ ગઈ મારાથી,
જાણે વર્ષોથી કોઈ બહાનાની
તલાશમાં હોય !!
e vyakti evi rite
naraj thai gai marathi,
jane varshothi koi bahanani
talash ma hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
હું પણ આવી રીતે જ
હું પણ આવી રીતે જ
મારા ચાંદની નજીક ગયો હતો,
ને સંપર્ક તૂટી ગયો હતો !!
hu pan aavi rite j
mara chand ni najik gayo hato,
ne sampark tuti gayo hato !!
Breakup Shayari Gujarati
3 years ago