વાત ભલે ના થતી હોય

વાત ભલે ના
થતી હોય આજકાલ,
પણ એ વ્યક્તિ આજે પણ બહુ
સ્પેશીયલ છે મારા માટે !!

vat bhale na
thati hoy aajakal,
pan e vyakti aaje pan bahu
special chhe mara mate !!

પહેલા PROMISE કરે કે ક્યાંય

પહેલા PROMISE
કરે કે ક્યાંય નહીં જાય,
અને પછી વચ્ચે છોડીને
જતા રહે છે !!

pahela promise
kare ke kyany nahi jay,
ane pachhi vachche chhodine
jata rahe chhe !!

મારી આ દુનિયામાં તારો પ્રેમ,

મારી આ
દુનિયામાં તારો પ્રેમ,
ફક્ત એક કલ્પના બની
રહી ગયો છે !!

mari aa
duniyama taro prem,
fakt ek kalpana bani
rahi gayo chhe !!

જનમ જનમનો સાથ માંગતી હતી

જનમ જનમનો
સાથ માંગતી હતી ને,
બે મિનિટમાં ગુસ્સો
કરીને જતી રહી !!

janam janam no
sath mangati hati ne,
be minute ma gusso
karine jati rahi !!

જયારે પણ હું ઉદાસ હોવ

જયારે પણ હું ઉદાસ
હોવ ત્યારે એમ થાય કે,
કાશ તું દોડીને આવે અને મને
જોરથી બાથ ભરી લે !!

jayare pan hu udas
hov tyare em thay ke,
kash tu dodine aave ane mane
jor thi bath bhari le !!

હવે એવા મેસેજ પણ આવતા

હવે એવા મેસેજ પણ
આવતા બંધ થઇ ગયા,
જેને જોઇને મારા ચહેરા પર
સ્માઈલ આવતી હતી !!

have eva message pan
aavata bandh thai gaya,
jene joine mara chahera par
smile aavati hati !!

કહેવું તો ઘણું બધું છે

કહેવું તો
ઘણું બધું છે તને,
પણ ક્યારેક તું નથી તો
ક્યારેક શબ્દો નથી !!

kahevu to
ghanu badhu chhe tane,
pan kyarek tu nathi to
kyarek shabdo nathi !!

તારી કમીમાં, આ દુનિયા પણ

તારી કમીમાં,
આ દુનિયા પણ
ના ગમી !!

tari kamima,
duniya pan
na gami !!

ઉતાવળો છું બહુ, પણ તારી

ઉતાવળો છું બહુ,
પણ તારી રાહ
જોવી ગમશે !!

utavalo chhu bahu,
pan tari rah
jovi gamashe !!

બીજી મોજ તો રોજ છે,

બીજી મોજ
તો રોજ છે,
બસ ખાલી એક
પ્રેમની ખોજ છે !!

biji moj
to roj chhe,
bas khali ek
prem ni khoj chhe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.