મિલનના માત્ર બે જ રસ્તાઓ
મિલનના માત્ર
બે જ રસ્તાઓ છે,
તું ઉંબરો ઓળંગી જા
કાં મને અંદર આવવા દે !!
milan na matr
be j rastao chhe,
tu umbaro olangi ja
ka mane andar aavava de !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ તમે ખુશ રહો, હું
બસ તમે ખુશ રહો,
હું રાહ જોઈ લઈશ !!
bas tame khush raho,
hu rah joi laish !!
Breakup Shayari Gujarati
3 years ago
બહુ દુર જતા રહ્યા એ,
બહુ દુર
જતા રહ્યા એ,
બહુ નજીક આવીને !!
bahu dur
jata rahya e,
bahu najik aavine !!
Breakup Shayari Gujarati
3 years ago
આપણે મળી શકવાના નથી તો
આપણે મળી
શકવાના નથી તો શું થયું,
પ્રેમ તો હું માત્ર તને જ કરું છું
અને કરતો રહીશ !!
aapane mali
shakavana nathi to shu thayu,
prem to hu matr tane j karu chhu
ane karato rahish !!
Breakup Shayari Gujarati
3 years ago
જેમ ચા વગર સવાર અધુરી
જેમ ચા વગર
સવાર અધુરી લાગે છે,
એમ જ બધું હોવા છતાં પણ
તારા વગર આ જિંદગી સાવ
અધુરી લાગે છે !!
jem cha vagar
savar adhuri lage chhe,
em j badhu hova chhata pan
tara vagar aa jindagi sav
adhuri lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મન થાય છે કે ત્યાં
મન થાય છે કે ત્યાં
આવીને ગળે મળી જાઉં,
કહેવું કંઈ નથી બસ મન
ભરીને રડી લઉં !!
man thay chhe ke tya
aavine gale mali jau,
kahevu kai nathi bas man
bharine radi lau !!
Breakup Shayari Gujarati
3 years ago
લાંબી સફરમાં જિંદગીના ઘણા રૂપ
લાંબી સફરમાં
જિંદગીના ઘણા રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો સાથી તો
અમે પણ ખોયા છે !!
lambi safar ma
jindagina ghana rup joya chhe,
tame ekala shane rado sathi to
ame pan khoya chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
થોડીક તું પણ તડપ મારા
થોડીક તું પણ
તડપ મારા વગર,
તને પણ ખબર
પડે કે પ્રેમ શું છે !!
thodik tu pan
tadap mara vagar,
tane pan khabar
pade ke prem shu chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કહેવા માટે તો ઘણું હતું
કહેવા માટે તો ઘણું
હતું પણ કહી ના શક્યો,
તારા વગર રહેવા તો ચાહ્યું
પણ રહી ના શક્યો !!
kaheva mate to ghanu
hatu pan kahi na shakyo,
tara vagar raheva to chahyu
pan rahi na shakyo !!
Breakup Shayari Gujarati
3 years ago
જાનમાં જાન આવી જાય હો
જાનમાં જાન
આવી જાય હો પાગલ,
જ્યારે કેટલાય ઇંતજાર પછી
તારું એક Hi આવી જાય !!
jan ma jan
aavi jay ho pagal,
jyare ketalay intajar pachhi
taru ek hi aavi jay !!
Breakup Shayari Gujarati
3 years ago