ઉદાસીને કહો મનફાવે તેમ રહે,

ઉદાસીને કહો
મનફાવે તેમ રહે,
દિલના બધા ખૂણા
ખાલી જ પડ્યા છે !!

udasine kaho
manafave tem rahe,
dil na badha khuna
khali j padya chhe !!

જિંદગી તો જેમ તેમ નીકળી

જિંદગી તો
જેમ તેમ નીકળી જશે,
પણ તારી કમી હંમેશા
માટે રહેશે !!

jindagi to
jem tem nikali jashe,
pan tari kami hammesha
mate raheshe !!

હું એમ નથી કહેતો કે

હું એમ નથી કહેતો
કે રોજ મળો રસ્તામાં,
પણ ક્યારેક દર્શન દેવા
આવો તો ખોટું શું છે !!

hu em nathi kaheto
ke roj malo rastama,
pan kyarek darshan deva
aavo to khotu shu chhe !!

લખવું હતું કે ખુશ છું

લખવું હતું કે
ખુશ છું હું તારા વિના,
પણ લખતા પહેલા આંસુ
પડી ગયા કાગળ પર !!

lakhavu hatu ke
khush chhu hu tara vina,
pan lakhata pahela aansu
padi gaya kagal par !!

હું આજે પણ તારી સાથે

હું આજે પણ તારી સાથે
સમય પસાર કરું છું,
તારા વગર એ જ સ્થળે બેસીને
રાતની સવાર કરું છું.

hu aje pan tari sathe
samay pasar karu chhu,
tara vagar e j sthale besine
rat ni savar karu chhu.

બહુ યાદ આવે છે એ

બહુ યાદ આવે છે
એ અજનબી,
જે ક્યારેક મારો
પોતાનો હતો !!

bahu yad aave chhe
e ajanabi,
je kyarek maro
potano hato !!

એ રોજ ઓનલાઈન આવી વાત

એ રોજ ઓનલાઈન
આવી વાત તો કરે છે,
પણ કોઈ બીજા સાથે
મારી સાથે નહીં !!

e roj onloine
aavi vat to kare chhe,
pan koi bija sathe
mari sathe nahi !!

તું મને રાહ જોવડાવે એ

તું મને રાહ
જોવડાવે એ ચાલશે,
પણ ભૂલી જાય એ
બિલકુલ નહીં ચાલે !!

tu mane rah
jovadave e chalashe,
pan bhuli jay e
bilakul nahi chale !!

Unblock કરીને જોઈ લેજે મારું

Unblock કરીને
જોઈ લેજે મારું DP,
આજે પણ એ જ છે જે જોઈ
તે કહ્યું હતું Nice DP !!

unblock karine
joi leje maru dp,
aaje pan e j chhe je joi
te kahyu hatu nice dp !!

કેવા અજીબ હાદસાઓ થઇ રહ્યા

કેવા અજીબ
હાદસાઓ થઇ રહ્યા છે,
તું છે જિંદગી ને જિંદગીમાંથી
જ જઈ રહી છે !!

keva ajib
hadasao thai rahya chhe,
tu chhe jindagi ne jindagimanthi
j jai rahi chhe !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.