
ના પૂછ જવાબ મને અઘરા
ના પૂછ જવાબ
મને અઘરા સવાલનો,
કે કેવી રહી જિંદગી તારા
ગયા પછી !!
n puch javab
mane aghar savalano,
ke kevi rahi jindagi tar
gay pachi !!
Breakup Shayari Gujarati
2 years ago
આમ તો બધી વાતે Perfect
આમ તો બધી
વાતે Perfect છે તું,
બસ કમી છે તો મારી તારી
સાથે રહેવાની !!
am to badhi
vate perfect chhe tu,
bas kami chhe to mari tari
sathe rahevani !!
Breakup Shayari Gujarati
2 years ago
અંતર લોકોને અલગ નથી કરતું,
અંતર લોકોને અલગ નથી કરતું,
પણ એમની વચ્ચેનું મૌન
અલગ કરે છે !!
antar lokone alag nathi karatu,
pan emani vacchenu maun
alag kare chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
સ્વાર્થ અને મતલબ હોઈ છે
સ્વાર્થ અને મતલબ
હોઈ છે દરેક સંબંધના પાયા માં,
બાકી પડછાયો પણ સાથ છોડી
દે છે છાયા માં !!
🙏🙏🙏🙏🙏🙏🙏
svarth ane matalab
hoi chhe darek sambandhan pay m,
baki padachayo pan sath chhodi
de chhe chay m !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Breakup Shayari Gujarati
2 years ago
કેમ તમને પ્રેમ ના કરું,
કેમ તમને પ્રેમ ના કરું,
તમે કિસ્મતમાં નથી પણ
હૈયામાં છો એનું શું કરું !!
kem tamane prem na karu,
tame kismatam nathi pan
haiyam chho enu shun karu !!
Breakup Shayari Gujarati
2 years ago
મજબૂરી એની હતી, અને એકલો
મજબૂરી એની હતી,
અને એકલો હું
રહી ગયો !!
majaburi eni hati,
ane ekalo hu
rahi gayo !!
Breakup Shayari Gujarati
2 years ago
થોડો પસ્તાવો અને થોડો પ્રેમ
થોડો પસ્તાવો
અને થોડો પ્રેમ છે,
પણ એની ફિકર તો આજે
પણ જેમની તેમ છે !!
thodo pastavo
ane thodo prem chhe,
pan eni fikar to aaje
pan jemani tem chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
ખુશ પણ નથી ને દુઃખી
ખુશ પણ નથી
ને દુઃખી પણ નથી,
હું તો બસ તારા વગર
સાવ ખાલી છું !!
khush pan nathi
ne dukhi pan nathi,
hu to bas tara vagar
sav khali chhu !!
Breakup Shayari Gujarati
2 years ago
તમારી રાહ એ જ જોઈ
તમારી રાહ
એ જ જોઈ શકે,
જેને તમારાથી
સાચો પ્રેમ હોય છે !!
tamari rah
e j joi shake,
jene tamarathi
sacho prem hoy chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
એક તમારા મળવાથી મને ખુશી
એક તમારા મળવાથી
મને ખુશી મળે છે,
બાકી એકલા તો રોજ મને
ઉદાસી જ મળે છે !!
ek tamara malavathi
mane khushi male chhe,
baki ekala to roj mane
udasi j male chhe !!
Breakup Shayari Gujarati
2 years ago