મને જરાય નથી ચાલતું એના
મને જરાય
નથી ચાલતું એના વગર,
પણ એ આખી જિંદગી જીવવા
તૈયાર છે મારા વગર !!
mane jaray
nathi chalatu ena vagar,
pan e aakhi jindagi jivava
taiyar chhe mara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
અને જયારે તમને લાગે કે
અને જયારે તમને
લાગે કે તમે મારા છો,
તો પાછા આવવામાં
વાર ના કરશો !!
ane jayare tamane
lage ke tame mara chho,
to pachha aavavama
var na karasho !!
Breakup Shayari Gujarati
3 years ago
અમે દુર થઇ ગયા એ
અમે દુર થઇ ગયા
એ એક માટે બધાથી,
અને આજે એ એક દુર થઇ
ગયા બીજા બધાના લીધે !!
ame dur thai gaya
e ek mate badhathi,
ane aaje e ek dur thai
gaya bija badhana lidhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે તો ઊંઘ સાથે પણ
હવે તો ઊંઘ સાથે
પણ દોસ્તી કરવી પડશે,
એ તો છોડીને ચાલ્યા ગયા જેની
સાથે રાતભર વાતો કરતા !!
have to ungh sathe
pan dosti karavi padashe,
e to chhodine chalya gaya jeni
sathe ratabhar vato karata !!
Breakup Shayari Gujarati
3 years ago
થતો હશે લોકોને પ્રેમ બીજીવાર,
થતો હશે
લોકોને પ્રેમ બીજીવાર,
પણ મારું દિલ તો હજુ પણ
એમના માટે જ રડે છે !!
thato hashe
lokone prem bijivar,
pan maru dil to haju pan
emana mate j rade chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
એજ કારણથી સફર કરું છું
એજ કારણથી
સફર કરું છું દોસ્ત,
કે ક્યાંક વળાંક પર મારો
ખોવાયેલો પ્રેમ મળી જાય !!
ej karan thi
safar karu chhu dost,
ke kyank valank par maro
khovayelo prem mali jay !!
Breakup Shayari Gujarati
3 years ago
કોઈક દિવસ આવીને મારી સાંજ
કોઈક દિવસ
આવીને મારી સાંજ જો,
હૃદયમાં હરદમ ધબકતી
આગ જો !!
koik divas
aavine mari sanj jo,
raday ma haradam dhabakati
aag jo !!
Breakup Shayari Gujarati
3 years ago
ઉંઘ વેરણ થઇ તારા કારણે,
ઉંઘ વેરણ
થઇ તારા કારણે,
રાહ ન જોવડાવ તું
વિના કારણે !!
ungh veran
thai tara karane,
rah na jovadav tu
vina karane !!
Breakup Shayari Gujarati
3 years ago
મોડી રાત સુધી જાગવાની આદત
મોડી રાત સુધી
જાગવાની આદત તમે
જ પાડી હતી,
પણ તમે ક્યારેય વિચાર્યું
હતું કે તમારા ગયા પછી
હું શું કરીશ !!
modi rat sudhi
jagavani aadat tame
j padi hati,
pan tame kyarey vicharyu
hatu ke tamara gaya pachhi
hu shu karish !!
Breakup Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ આવી જા ને
ઓયે પાગલ
આવી જા ને પ્લીઝ,
તારા વગર ક્યાંય મન
નથી લાગતું !!
oye pagal
aavi ja ne please,
tara vagar kyany man
nathi lagatu !!
Breakup Shayari Gujarati
3 years ago