ક્યાં સુધી વાત નહીં કરે,

ક્યાં સુધી
વાત નહીં કરે,
હું તારો ઘમંડ તૂટવાની
રાહ જોવું છું !!

kya sudhi
vat nahi kare,
hu taro ghamand tutavani
rah jovu chhu !!

ક્યારેક તારા Good Morning થી

ક્યારેક તારા
Good Morning થી
શરુ થતો દિવસ,
આજે તારા એક
Message ની રાહમાં
પૂરો થઇ જાય છે !!

kyarek tara
good morning thi
sharu thato divas,
aaje tara ek
message ni rah ma
puro thai jay chhe !!

સાચું કહું તો મારો મોસ્ટ

સાચું કહું તો મારો
મોસ્ટ ઓફ ટાઈમ,
તારી રાહ જોવામાં જ
જતો રહે છે !!

sachu kahu to maro
most of time,
tari rah jovama j
jato rahe chhe !!

બસ એટલી અસર થઇ છે

બસ
એટલી અસર
થઇ છે તારા પ્રેમની,
જીવું હું અહીં છું પણ
મારો જીવ તારી
પાસે છે !!

bas
etali asar
thai chhe tara prem ni,
jivu hu ahi chhu pan
maro jiv tari
pase chhe !!

હવે તો આવી જાઓ પ્લીઝ,

હવે તો
આવી જાઓ પ્લીઝ,
તમને જોવા માટે મારું
દિલ આંખોમાં આવી
ગયું છે !!

have to
aavi jao please,
tamane jova mate maru
dil aankhoma aavi
gayu chhe !!

લોકો કહે છે ઉદાસી તારો

લોકો કહે છે
ઉદાસી તારો સ્વભાવ છે,
પણ તેમને ક્યાં ખબર છે
કે આ તો કોઈના અભાવનો
પ્રભાવ છે !!

loko kahe chhe
udasi taro svabhav chhe,
pan temane ky khabar chhe
ke aa to koina abhavano
prabhav chhe !!

જેના વિચારોમાંથી હજીએ મારાથી છૂટી

જેના વિચારોમાંથી હજીએ
મારાથી છૂટી નથી શકાતું,
એણે એકવાર પણ વિચાર ના
કર્યો મને છોડીને જવામાં !!

jena vicharomanthi hajie
marathi chhuti nathi shakatu,
ene ekavar pan vichar na
karyo mane chhodine javama !!

મારા વાળો એટલો અલગ હતો,

મારા વાળો
એટલો અલગ હતો,
કે મારાથી જ અલગ
થઇ ગયો !!

mara valo
etalo alag hato,
ke marathi j alag
thai gayo !!

એક તમારી યાદ છે જે

એક તમારી
યાદ છે જે જતી નથી,
ને એક તમે છો જે ક્યારેય
આવતા નથી !!

ek tamari
yad chhe je jati nathi,
ne ek tame chho je kyarey
aavata nathi !!

હવે શું જિંદગી જીવે સાહેબ,

હવે શું
જિંદગી જીવે સાહેબ,
જે જિંદગી હતી એ જ
છોડીને જતી રહી !!

have shu
jindagi jive saheb,
je jindagi hati e j
chhodine jati rahi !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.