ના જાણે કિસ્મતને શું મંજુર

ના જાણે
કિસ્મતને શું મંજુર છે,
તું અહીં ક્યાંય નથી છતાં
હાજરાહજૂર છે !!

na jane
kismat ne shu manjur chhe,
tu ahi kyany nathi chhata
hajarahajur chhe !!

હવે તો બસ કલ્પના કરવાની

હવે તો બસ કલ્પના
કરવાની જ બાકી રહી,
કે તું સાથે હોત તો જિંદગી
કંઇક અલગ જ હોત !!

have to bas kalpana
karavani j baki rahi,
ke tu sathe hot to jindagi
kaik alag j hot !!

તારી સાથે વાત ના થાય

તારી સાથે
વાત ના થાય તો,
આ દિલ ઉદાસ થઇ
જાય છે !!

tari sathe
vat na thay to,
dil udas thai
jay chhe !!

ઓયે આપણે ક્યારે મળીશું, હું

ઓયે આપણે
ક્યારે મળીશું,
હું રોજ દિવસો
ગણું છું !!

oye aapane
kyare malishu,
hu roj divaso
ganu chhu !!

તારી સાથે રહીને મેં, એકલા

તારી સાથે રહીને મેં,
એકલા રહેતા શીખ્યું છે !!

tari sathe rahine me,
ekala raheta shikhyu chhe !!

કોઈએ પોતાનો થોડો સમય આપેલો

કોઈએ પોતાનો
થોડો સમય આપેલો મને,
મેં એને આજ સુધી પ્રેમ સમજીને
સાચવી રાખ્યો છે !!

koie potano
thodo samay apelo mane,
me ene aaj sudhi prem samajine
sachavi rakhyo chhe !!

હવે તો બસ કલ્પના કરવાની

હવે તો બસ કલ્પના
કરવાની જ બાકી રહી,
કે તું સાથે હોત તો જિંદગી
કંઈક અલગ જ હોત !!

have to bas kalpana
karavani j baki rahi,
ke tu sathe hot to jindagi
kaik alag j hot !!

તારા વગર જાણે જીવવાનું જ

તારા વગર જાણે
જીવવાનું જ ભૂલી જાઉં છું,
સમજાતું નથી કે તને કેમ સમજાવું
મારા દિલના હાલ !!

tara vagar jane
jivavanu j bhuli jau chhu,
samajatu nathi ke tane kem samajavu
mara dil na hal !!

જિંદગીભર એ જ માણસની કમી

જિંદગીભર એ જ
માણસની કમી નડતી રહે છે,
જે નજરથી દુર છે પણ શ્વાસને
અડતી રહે છે !!

jindagibhar e j
manas ni kami nadati rahe chhe,
je najar thi dur chhe pan shvas ne
adati rahe chhe !!

કોઈ ફરિયાદ નથી તારાથી, બદનસીબ

કોઈ ફરિયાદ નથી તારાથી,
બદનસીબ તો હું ખુદ છું
કે જે છેલ્લીવાર પણ મળી
ના શક્યો તને !!

koi fariyad nathi tarathi,
badanasib to hu khud chhu
ke je chhellivar pan mali
na shakyo tane !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.