પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી
પ્રેમના પુસ્તકમાં
એક તથ્ય ઉમેરી દેજો,
વિરહ વગર પ્રેમ અધુરો છે
એ સત્ય ઉમેરી દેજો !!
prem na pustak ma
ek tathy umeri dejo,
virah vagar prem adhuro chhe
e saty umeri dejo !!
Breakup Shayari Gujarati
3 years ago
મારી આ ઉદાસ જિંદગીમાં ક્યારેક
મારી આ ઉદાસ જિંદગીમાં
ક્યારેક એવું પણ થાય,
હું તમને પ્રેમથી યાદ કરું અને
તમે સામે આવી જાઓ !!
mari aa udas jindagima
kyarek evu pan thay,
hu tamane prem thi yad karu ane
tame same aavi jao !!
Breakup Shayari Gujarati
3 years ago
એ મને ભૂલી જ ગયા
એ મને
ભૂલી જ ગયા લાગે છે,
બાકી આટલો સમય કોઈ
નારાજ ના રહે !!
e mane
bhuli j gaya lage chhe,
baki aatalo samay koi
naraj na rahe !!
Breakup Shayari Gujarati
3 years ago
ખબર નહીં એ દિવસ ક્યારે
ખબર નહીં
એ દિવસ ક્યારે આવશે,
જયારે હું તને ગળે મળી શકીશ !!
khabar nahi
e divas kyare aavashe,
jayare hu tane gale mali shakish !!
Breakup Shayari Gujarati
3 years ago
હૃદયને બહુ તકલીફ થાય છે,
હૃદયને બહુ
તકલીફ થાય છે,
ઓચિંતા કોઈ નજીકનું
દુરથી પસાર થાય છે !!
raday ne bahu
takalif thay chhe,
ochinta koi najik nu
dur thi pasar thay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કમાલની વાત છે ને દોસ્ત,
કમાલની વાત છે ને દોસ્ત,
કોઈ મળવા માટે રડતું હોય છે
તો કોઈ મળીને રડતું હોય છે !!
kamal ni vat chhe ne dost,
koi malava mate radatu hoy chhe
to koi maline radatu hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
સોનાની નગરી છે તોય દિલને
સોનાની નગરી છે
તોય દિલને ડંખે છે,
દ્વારકાવાળાની આંખો
આજેય રાધાને ઝંખે છે !!
sonani nagari chhe
toy dil ne dankhe chhe,
dvarakavalani aankho
aajey radhane zankhe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મારી આ જિંદગી, બસ તારા
મારી આ જિંદગી,
બસ તારા વિના
અધુરી છે જાન !!
mari aa jindagi,
bas tara vina
adhuri chhe jan !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા ના હોવાથી બસ એટલી
તારા ના હોવાથી
બસ એટલી જ કમી રહે છે,
હું લાખ મુસ્કુરાઉં પણ
આંખોમાં નમી રહે છે !!
tara na hovathi
bas etali j kami rahe chhe,
hu lakh muskurau pan
aankhoma nami rahe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે તો આ નવરાત્રી પણ
હવે તો
આ નવરાત્રી
પણ આવી ગઈ,
ખબર નહીં તું ક્યારે
આવીશ ઢીંગલી !!
have to
aa navaratri
pan aavi gai,
khabar nahi tu kyare
aavish dhingali !!
Breakup Shayari Gujarati
3 years ago