મને હજુ પણ વિશ્વાસ છે,
મને હજુ
પણ વિશ્વાસ છે,
તું પાછી આવીશ યાર !!
mane haju
pan vishvas chhe,
tu pachhi aavish yar !!
Breakup Shayari Gujarati
3 years ago
ભલે તું દેખાતી નથી સવારથી
ભલે તું દેખાતી નથી
સવારથી સાંજ સુધી,
પણ તું જ હોય છે આંખોમાં
સાંજથી સવાર સુધી !!
bhale tu dekhati nathi
savar thi sanj sudhi,
pan tu j hoy chhe aankhoma
sanj thi savar sudhi !!
Breakup Shayari Gujarati
3 years ago
બહુ જોઈ લીધી રાહ એમની
બહુ જોઈ લીધી રાહ એમની
હવે ઉઠો અને જીવો જિંદગી જેમ તમે
પહેલા એમના વિના જીવતા હતા !!
bahu joi lidhi rah emani
have utho ane jivo jindagi jem tame
pahela emana vina jivata hata !!
Breakup Shayari Gujarati
3 years ago
જિંદગીમાં શાંતિ બસ એક જ
જિંદગીમાં શાંતિ
બસ એક જ વાતની છે,
કે તું મારાથી દુર છે પણ
દિલથી ઘણી નજીક છે !!
jindagima shanti
bas ek j vat ni chhe,
ke tu marathi dur chhe pan
dil thi ghani najik chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા વિના હું એટલો અધુરો
તારા વિના હું
એટલો અધુરો રહી ગયો,
જાણે વરસાદ આવ્યો ને
મોરનો ટહુકો રહી ગયો !!
tara vina hu
etalo adhuro rahi gayo,
jane varasad aavyo ne
mor no tahuko rahi gayo !!
Breakup Shayari Gujarati
3 years ago
જિંદગીના દરિયામાં પણ ભરતી ને
જિંદગીના દરિયામાં
પણ ભરતી ને ઓટ આવે છે,
જ્યારે જ્યારે મને તારી
ખોટ આવે છે !!
jindagina dariyama
pan bharati ne ot aave chhe,
jyare jyare mane tari
khot aaave chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તું મારી નજરથી દુર છો,
તું મારી નજરથી દુર છો,
મારા દિલથી નહીં !!
tu mari najarathi dur chho,
mara dil thi nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
જરૂરી નથી કે નજીક રહીને
જરૂરી નથી કે
નજીક રહીને જ પ્રેમ થાય,
દુર રહીને પણ ફીલ થાય કે
હવે આના વગર નહીં રહેવાય !!
jaruri nathi ke
najik rahine j prem thay,
dur rahine pan fil thay ke
have aana vagar nahi rahevay !!
Breakup Shayari Gujarati
3 years ago
આજકાલ લોકો એની Next ને
આજકાલ લોકો એની
Next ને પણ ભૂલી જાય છે,
અને મારાથી પેલી મારી Ex
પણ નથી ભુલાતી !!
aajakal loko eni
next ne pan bhuli jay chhe,
ane marathi peli mari ex
pan nathi bhulati !!
Breakup Shayari Gujarati
3 years ago
શું કહું મારા દિલના હાલ,
શું કહું મારા દિલના હાલ,
તારા જ ગળે મળીને તારી જ
ફરિયાદ કરવી છે !!
shu kahu mara dil na hal,
tara j gale maline tari j
fariyad karavi chhe !!
Breakup Shayari Gujarati
3 years ago