
વાત કરી હોત તો કોઈ
વાત કરી હોત તો
કોઈ હલ નીકળ્યો હોત,
પણ એમને દુર જવું હતું
એટલે ખામોશ રહ્યા !!
vat kari hot to
koi hal nikalyo hot,
pan emane dur javu hatu
etale khamosh rahy !!
Breakup Shayari Gujarati
2 years ago
માન્યું કે ખુશી નથી રહી
માન્યું કે ખુશી
નથી રહી આજકાલ,
પણ તને યાદ કરીને આજે
પણ થોડું હસી લઉં છું !!
manyu ke khushi
nathi rahi ajakal,
pan tane yad karine aaje
pan thodu hasi lau chhu !!
Breakup Shayari Gujarati
2 years ago
વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય
વિદાય હંમેશા
કષ્ટદાયક જ હોય છે,
પછી એ ઘરના આંગણેથી હોય કે
પછી કોઈના દિલના બારણેથી !!
viday hammesha
kashtadayak j hoy chhe,
pachhi e gharana anganethi hoy ke
pachhi koina dilana baranethi !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા એક મેસેજની હંમેશા આશા
તારા એક મેસેજની
હંમેશા આશા રહેતી હતી,
આજે એ પણ તૂટી ગઈ !!
tar ek message ni
hammesha aasha raheti hati,
aje e pan tuti gai !!
Breakup Shayari Gujarati
2 years ago
દિલ કરે છે તને ત્યાં
દિલ કરે છે તને
ત્યાં આવીને મળી લઉં,
બોલવું કંઈ નથી બસ મન
ભરીને જોઈ લઉં !!
dil kare chhe tane
tya aavine mali lau,
bolavu kai nathi bas man
bharine joi lau !!
Breakup Shayari Gujarati
2 years ago
આજે જે ઉજવે છે એ
આજે જે ઉજવે છે
એ કોઈ બીજાની સાથે,
ભૂતકાળમાં વીતેલો એ
મારો પ્રસંગ છે !!
aje je ujave chhe
e koi bijani sathe,
bhutakalama vitelo e
maro prasang chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
જીવનમાં ખાસ વ્યક્તિની કમી હોય
જીવનમાં ખાસ
વ્યક્તિની કમી હોય ત્યારે,
જીવન જીવો કે ના જીવો ફીલિંગ
સરખી જ આવે !!
jivanam khas
vyaktini kami hoy tyare,
jivan jivo ke na jivo philing
sarakhi j ave !!
Breakup Shayari Gujarati
2 years ago
ચાલે છે ને મારા વગર,
ચાલે છે ને મારા વગર,
વાક્ય નાનું છે પણ તકલીફ
ઘણી બધી આપી જાય છે !!
chale chhe ne mar vagar,
vaky nanu chhe pan takalif
ghani badhi api jay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
લોકો હવે દુર રહેવાનું શીખી
લોકો હવે દુર
રહેવાનું શીખી રહ્યા છે,
અને અમે તો આ બહુ પહેલા
જ શીખી ગયા છીએ !!
loko have dur
rahevanu shikhi rahy chhe,
ane ame to bahu pahel
j shikhi gay chie !!
Breakup Shayari Gujarati
2 years ago
સમય છે બદલાશે જરૂર, આજે
સમય છે બદલાશે જરૂર,
આજે હું તારી યાદમાં દિવસો કાપું છું,
કાલે તું મારી યાદમાં રાતો જાગીશ !!
samay chhe badalashe jarur,
aje hu tari yadam divaso kapu chhu,
kale tu mari yadam rato jagish !!
Breakup Shayari Gujarati
2 years ago