લાખ અંતર ભલે હોય અમારી
લાખ અંતર
ભલે હોય અમારી વચ્ચે,
પણ પ્રેમ આજે પણ અનહદ છે !!
lakh antar
bhale hoy amari vachche,
pan prem aaje pan anahad chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
માત્ર મારા ચાહવાથી જ સંબંધ
માત્ર મારા
ચાહવાથી જ સંબંધ ટકતો,
તો આજ સુધી અમે બંને
સાથે હોત !!
matr mara
chahavathi j sambandh takato,
to aj sudhi ame banne
sathe hot !!
Breakup Shayari Gujarati
3 years ago
જયારે તારી સાથે વાત નથી
જયારે તારી સાથે
વાત નથી થતી,
ત્યારે મારી સ્માઈલ પણ
મારાથી રિસાઈ જાય છે !!
jayare tari sathe
vat nathi thati,
tyare mari smile pan
marathi risai jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
વર્ષોથી એક સવાલ છે મારા
વર્ષોથી એક
સવાલ છે મારા મનમાં,
કે તું મારી હતી કે મારી
ક્યારેય થઇ જ નહીં !!
varshothi ek
saval chhe mara man ma,
ke tu mari hati ke mari
kyarey thai j nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
સમય સમયની વાત છે સાહેબ,
સમય
સમયની વાત છે સાહેબ,
જેનું નામ રોજ આ દિલ લેતું હતું
હવે એમનું નામ સાંભળતા જ
વાત બદલી લે છે !!
samay
samay ni vat chhe saheb,
jenu nam roj aa dil letu hatu
have emanu nam sambhalata j
vat badali le chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કેટલું અઘરું છે એ વ્યક્તિને
કેટલું અઘરું છે એ
વ્યક્તિને Good Bye કહેવું,
જેની સાથે આખી જિંદગી
વિતાવવાના Promise
કરેલા હોય !!
ketalu agharu chhe e
vyaktine good bye kahevu,
jeni sathe aakhi jindagi
vitavavana promise
karela hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
શું કરું કંઈ સમજાતું નથી,
શું કરું
કંઈ સમજાતું નથી,
મરવાની એણે ના પાડી છે
અને જીવવાનું કોઈ
કારણ નથી !!
shu karu
kai samajatu nathi,
maravani ene na padi chhe
ane jivavanu koi
karan nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
રોજ સાંજ પડે ને તને
રોજ સાંજ પડે ને
તને મળવાનું મન થાય,
તું બહુ દુર છે એ જાણીને
રડવાનું મન થાય !!
roj sanj pade ne
tane malavanu man thay,
tu bahu dur chhe e janine
radavanu man thay !!
Breakup Shayari Gujarati
3 years ago
કાશ તે થોડુક જતું કર્યું
કાશ તે
થોડુક જતું કર્યું હોત,
તો વાત આજે કંઇક
અલગ જ હોત !!
kash te
thoduk jatu karyu hot,
to vat aaje kaik
alag j hot !!
Breakup Shayari Gujarati
3 years ago
તને મળવું એ ખુશીની વાત
તને મળવું
એ ખુશીની વાત હતી,
પણ તને મળીને આજકાલ
હું ઉદાસ રહું છું !!
tane malavu
e khushini vat hati,
pan tane maline aajakal
hu udas rahu chhu !!
Breakup Shayari Gujarati
3 years ago