ફરી પાછા જરૂર મળીશું, જયારે
ફરી પાછા
જરૂર મળીશું,
જયારે એકબીજાને
લાયક થઈશું !!
fari pachha
jarur malishu,
jayare ekabijane
layak thaishu !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા વગર જીવવું, Sorry એના
તારા વગર જીવવું,
Sorry એના કરતા તો
ના જીવવું સારું !!
tara vagar jivavu,
sorry en karata to
na jivavu saru !!
Breakup Shayari Gujarati
3 years ago
એકલતા આજે તોફાને ચડી છે,
એકલતા આજે
તોફાને ચડી છે,
નથી સુતી કે નથી
સુવા દેતી !!
ekalata aaje
tofane chadi chhe,
nathi suti ke nathi
suva deti !!
Breakup Shayari Gujarati
3 years ago
કદાચ એમનું મન જ નથી
કદાચ એમનું
મન જ નથી હવે,
નહિ તો નામ સર્ચ કરો અને
ના મળીએ એવા પણ
નથી અમે !!
kadach emanu
man j nathi have,
nahi to nam sarch karo ane
na malie eva pan
nathi ame !!
Breakup Shayari Gujarati
3 years ago
જયારે પણ તું "Bye" કહે
જયારે પણ
તું "Bye" કહે છે,
ત્યારે ફરી ક્યારે મળીશ
એની ચિંતા રહે છે !!
jayare pan
tu "bye" kahe chhe,
tyare fari kyare malish
eni chinta rahe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મને નથી ગમતું એકલા રહેવું,
મને નથી
ગમતું એકલા રહેવું,
હું જીવું ત્યાં સુધી મારે
તારી સાથે રહેવું !!
mane nathi
gamatu ekala rahevu,
hu jivu tya sudhi mare
tari sathe rahevu !!
Breakup Shayari Gujarati
3 years ago
હું આજે પણ તારી સાથે
હું આજે પણ તારી સાથે
સમય પસાર કરું છું,
તારા વગર એ જ સ્થળે
બેસીને રાતની સવાર કરું છું !!
hu aje pan tari sathe
samay pasar karu chhu,
tara vagar e j sthale
besine rat ni savar karu chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
આમ હસતા હસતા છોડીને જાઓ
આમ હસતા હસતા
છોડીને જાઓ છો પણ યાદ રાખજો,
એક દિવસ રડતા રડતા પાછા ના આવો
તો ધિક્કાર છે મારા પ્રેમને !!
aam hasata hasata
chhodine jao chho pan yad rakhajo,
ek divas radata radata pacha na aavo
to dhikkar chhe mara prem ne !!
Breakup Shayari Gujarati
3 years ago
ફરક છે મારી અને તારી
ફરક છે મારી
અને તારી લાગણી વચ્ચે,
હું વરસાવી જાણું ને તું
તરસાવી જાણે !!
farak chhe mari
ane tari lagani vachche,
hu varasavi janu ne tu
tarasavi jane !!
Breakup Shayari Gujarati
3 years ago
તને ન મળું તો એવું
તને ન મળું
તો એવું લાગ્યા કરે છે,
જાણે મારી સાથે મારી જ
મુલાકાત રહી ગઈ !!
tane na malu
to evu lagya kare chhe,
jane mari sathe mari j
mulakat rahi gai !!
Breakup Shayari Gujarati
3 years ago