જણાવજો મને ક્યારેક જો જીવ
જણાવજો મને
ક્યારેક જો જીવ મુંજાય તો,
દરવાજો ખુલ્લો છે દિલનો
જો ભૂલેચૂકે પાછું અવાય તો !!
janavajo mane
kyarek jo jiv munjay to,
daravajo khullo chhe dil no
jo bhulechuke pachhu avay to !!
Breakup Shayari Gujarati
3 years ago
જે મને ગમી, એની છે
જે મને ગમી,
એની છે કમી !!
je mane gami,
eni chhe kami !!
Breakup Shayari Gujarati
3 years ago
વાયદો હતો એક સાંજે મળવાનો,
વાયદો હતો
એક સાંજે મળવાનો,
ના એ સાંજ આવી અને
ના એ આવી !!
vayado hato
ek sanje malavano,
na e sanj aavi ane
na e aavi !!
Breakup Shayari Gujarati
3 years ago
જે છત્રીમાં સાથે ચાલ્યા હતા
જે છત્રીમાં
સાથે ચાલ્યા હતા
એ હવે ખુલતી નથી,
બે ખભાનો પાસવર્ડ
માંગે છે !!
je chhatrima
sathe chalya hata
e have khulati nathi,
be khabhano password
mange chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જો તું મારા વગર જીવી
જો તું મારા
વગર જીવી શકે છે,
તો હું પણ તારા વગર
રોજ મરી શકું છું !!
jo tu mara
vagar jivi shake chhe,
to hu pan tara vagar
roj mari shaku chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
તું જાય છે પણ મારી
તું જાય છે પણ
મારી એક વાત યાદ રાખજે,
હું તારો છું અને હમેંશા તારો
જ રહીશ !!
tu jay chhe pan
mari ek vat yad rakhaje,
hu taro chhu ane hamensha taro
j rahish !!
Breakup Shayari Gujarati
3 years ago
સાચે જ કેટલું દુઃખ થાય
સાચે જ કેટલું દુઃખ થાય છે,
જયારે કોઈની જરૂર હોય અને
એ આપણી પાસે ના હોય !!
sache j ketalu dukh thay chhe,
jayare koini jarur hoy ane
e aapani pase na hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
ઘાવ છે નહીં તોય ચોટ
ઘાવ છે નહીં
તોય ચોટ વર્તાય છે,
ડાબી બાજુ ખુણામાં
આજે પણ તારી ખોટ
વર્તાય છે !!
ghav chhe nahi
toy chot vartay chhe,
dabi baju khunama
aaje pan tari khot
vartay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ ! હું તને બહુ
ઓયે પાગલ !
હું તને બહુ જ પ્રેમ કરું છું,
નહીં રહી શકું તારા વિના !!
oye pagal!
hu tane bahu j prem karu chhu,
nahi rahi shaku tara vina !!
Breakup Shayari Gujarati
3 years ago
હું એવું નથી કહેતો કે
હું એવું નથી કહેતો
કે તું મારી ખબર પૂછ,
બસ તું પોતે કેમ છે એ
તો બતાવ્યા કર !!
hu evu nathi kaheto
ke tu mari khabar puchh,
bas tu pote kem chhe e
to batavya kar !!
Breakup Shayari Gujarati
3 years ago