જયારે કોઈ વગર કારણે છોડી
જયારે કોઈ
વગર કારણે છોડી જાય છે,
ત્યારે તકલીફ તકલીફ કરતા
પણ વધારે થાય છે !!
jayare koi
vagar karane chhodi jay chhe,
tyare takalif takalif karata
pan vadhare thay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ના ફોન, ના વાત કે
ના ફોન,
ના વાત કે ના મુલાકાત,
તો પણ શું કરવા તું મારા
સપનામાં આવે છે !!
na phone,
na vat ke na mulakat,
to pan shu karava tu mara
sapanama aave chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જિંદગીમાં બાકી બધું મળ્યું, બસ
જિંદગીમાં
બાકી બધું મળ્યું,
બસ એક તમે ના મળ્યા !!
jindagima
baki badhu malyu,
bas ek tame na malya !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ એટલું કહી દે, રાહ
બસ એટલું કહી દે,
રાહ જોવું કે નહીં !!
bas etalu kahi de,
rah jovu ke nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
તું તો મારા વગર જીવી
તું તો મારા વગર
જીવી શકે છે યાર,
બસ મને જ તારા વગર
જીવતા નથી આવડતું !!
tu to mara vagar
jivi shake chhe yar,
bas mane j tara vagar
jivata nathi aavadatu !!
Breakup Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિમાં રસ ના લો,
એ વ્યક્તિમાં રસ ના લો,
જે તમારાથી દુર રહેવા
માંગે છે !!
e vyaktima ras na lo,
je tamarathi dur raheva
mange chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આપણે એક નદીના બે કિનારા
આપણે એક નદીના
બે કિનારા છીએ,
સાથે ચાલીશું પણ
ભેગા ક્યારેય નહીં થઈએ !!
aapane ek nadina
be kinara chhie,
sathe chalishu pan
bhega kyarey nahi thaie !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક મળો તો કહીએ તમને,
ક્યારેક મળો
તો કહીએ તમને,
કે તમે નથી મળતા તો
શું થાય થાય છે મને !!
kyarek malo
to kahie tamane,
ke tame nathi malata to
shu thay thay chhe mane !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યાંથી લાવું આટલી બધી ધીરજ,
ક્યાંથી લાવું
આટલી બધી ધીરજ,
એકવાર તમે મને મળી
કેમ નથી જતા !!
kyathi lavu
aatali badhi dhiraj,
ekavar tame mane mali
kem nathi jata !!
Breakup Shayari Gujarati
3 years ago
જેનાથી દુર રહી નથી શકતા,
જેનાથી દુર
રહી નથી શકતા,
એનાથી જ જુદાઈ
થઇ જાય છે !!
jenathi dur
rahi nathi shakata,
enathi j judai
thai jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago