ફરી એકવાર તું મને મળીને
ફરી એકવાર
તું મને મળીને તો જો,
ત્યાં જ ઉભો છું પાછું
વળીને તો જો !!
fari ekavar
tu mane maline to jo,
tyf j ubho chhu pachhu
valine to jo !!
Breakup Shayari Gujarati
3 years ago
મળવાનું તો અશક્ય રહ્યું એટલે
મળવાનું તો અશક્ય રહ્યું
એટલે શબ્દોમાં કહું છું,
તું ત્યાં શ્વાસ લે છે અને
હું અહીં જીવી લઉં છું !!
malavanu to ashaky rahyu
etale shabdoma kahu chhu,
tu tya shvas le chhe ane
hu ahi jivi lau chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
આ દિલને જે ગમી છે,
આ દિલને જે ગમી છે,
બસ એક એની જ કમી છે !!
aa dil ne je gami chhe,
bas ek eni j kami chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ઓયે થાકી ગયો રાહ જોઈ
ઓયે
થાકી ગયો
રાહ જોઈ જોઇને,
હવે તો ઓનલાઈન આવ !!
oye
thaki gayo
rah joi joine,
have to online aav !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે પાછા આવવાની તકલીફ ના
હવે પાછા
આવવાની તકલીફ ના લેશો,
દિલ ભરાઈ ગયું છે
તમારી રાહ જોઈ જોઇને !!
have pachha
aavavani takalif na lesho,
dil bharai gayu chhe
tamari rah joi joine !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ તારો સાથ મેળવવા કેટલું
બસ તારો સાથ
મેળવવા કેટલું સહન કરું છું,
તું ક્યારેય નહીં સમજી શકે કે
હું કેવી રીતે જીવું છું !!
bas taro sath
melavava ketalu sahan karu chhu,
tu kyarey nahi samaji shake ke
hu kevi rite jivu chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
છોડી દીધું એ સપના જોવાનું,
છોડી દીધું
એ સપના જોવાનું,
જે પર ક્યારેક આપણા
બંનેનો હક હતો !!
chhodi didhu
e sapana jovanu,
je par kyarek aapana
banneno hak hato !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે પણ મોડી રાત સુધી
આજે પણ મોડી રાત સુધી
હું માત્ર એ આશામાં જાગું છું,
કદાચ તારો મેસેજ આવી જાય ને
આપણી લાંબી વાત થઇ જાય !!
aje pan modi rat sudhi
hu matr e aashama jagu chhu,
kadach taro message aavi jay ne
aapani lambi vat thai jay !!
Breakup Shayari Gujarati
3 years ago
એ કહાની હતી એટલે ચાલતી
એ કહાની હતી
એટલે ચાલતી રહી,
હું કિસ્સો હતો એટલે
પૂરો થઇ ગયો !!
e kahani hati
etale chalati rahi,
hu kisso hato etale
puro thai gayo !!
Breakup Shayari Gujarati
3 years ago
પહેલા ડર લાગતો હતો એને
પહેલા ડર લાગતો
હતો એને ખોવાનો,
પણ હવે કંઈ ફરક નથી
પડતો એના ના હોવાનો !!
pahel dar lagato
hato ene khovano,
pan have kai farak nathi
padato ena na hovano !!
Breakup Shayari Gujarati
3 years ago