કોઈ મતલબ નથી એ ખાસ
કોઈ મતલબ નથી
એ ખાસ દિવસનો,
જે ખાસ હોય એ જ
સાથે ના હોય તો !!
koi matalab nathi
e khas divas no,
je khas hoy e j
sathe na hoy to !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે ઇંતજાર કરવાની આદત છોડવી
હવે ઇંતજાર કરવાની
આદત છોડવી જોઇશે,
એણે સાફ કહી દીધું
ભૂલી જા તું મને !!
have intajar karavani
aadat chhodavi joishe,
ene saf kahi didhu
bhuli ja tu mane !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા પ્રેમની કમી માત્ર તું
તારા પ્રેમની કમી
માત્ર તું જ પૂરી કરી શકે,
તારા જેવું બીજું કોઈ નહીં !!
tara prem ni kami
matr tu j puri kari shake,
tara jevu biju koi nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક મળો તો તમને કહીએ,
ક્યારેક મળો
તો તમને કહીએ,
કે તમે નથી મળતા તો
શું હાલ થાય છે !!
kyarek malo
to tamane kahie,
ke tame nathi malata to
shu hal thay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા વગર એકલા ચાલવાની કોશિશ
તારા વગર એકલા
ચાલવાની કોશિશ તો કરું છું,
પણ ઠોકર વાગે ત્યારે તારો
જ હાથ શોધું છું !!
tara vagar ekala
chalavani koshish to karu chhu,
pan thokar vage tyare taro
j hath shodhu chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમ કદી અધુરો રહેતો જ
પ્રેમ કદી
અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો બસ
સાથે રહેવાની ઈચ્છા !!
prem kadi
adhuro raheto j nathi,
adhuri rahi jay chhe to bas
sathe rahevani ichcha !!
Breakup Shayari Gujarati
3 years ago
મારા સપનાના રાજકુમાર, હવે તો
મારા સપનાના રાજકુમાર,
હવે તો માથામાં સફેદ વાળ
પણ આવી ગયા,
ખબર નહીં તું ક્યારે આવીશ !!
mara sapanana rajakumar,
have to mathama safed val
pan aavi gaya,
khabar nahi tu kyare aavish !!
Breakup Shayari Gujarati
3 years ago
ઘર આવી ગયું મારું પછી
ઘર આવી ગયું મારું
પછી વાત કરું,
આવા શબ્દો સાંભળ્યાને
બહુ દિવસો થઇ ગયા !!
ghar aavi gayu maru
pachhi vat karu,
aava shabdo sambhalyane
bahu divaso thai gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
એ એક હવા થી, આવી
એ એક હવા થી,
આવી અને ચાલી ગઈ !!
e ek hava thi,
aavi ane chali gai !!
Breakup Shayari Gujarati
3 years ago
નથી રહેવાતું યાર, તારા વગર
નથી રહેવાતું યાર,
તારા વગર હવે !!
nathi rahevatu yar,
tara vagar have !!
Breakup Shayari Gujarati
3 years ago