એમણે વાત કરવાનું જ એવી
એમણે વાત કરવાનું જ
એવી રીતે બંધ કરી દીધું,
જાણે વર્ષોથી અમે એમના
ઉપર બોઝ હોઈએ !!
emane vat karavanu j
evi rite bandh kari didhu,
jane varshothi ame emana
upar boz hoie !!
Breakup Shayari Gujarati
3 years ago
ઘણીવાર વિચાર આવે છે કે,
ઘણીવાર
વિચાર આવે છે કે,
એને મારો વિચાર આવતો
હશે કે નહીં !!
ghanivar
vichar aave chhe ke,
ene maro vichar aavato
hashe ke nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર થયા મારાથી એનું દુઃખ
દુર થયા મારાથી
એનું દુઃખ ક્યાં છે મને,
પણ ભૂલ ક્યાં થઇ મારી
એ તો પૂછી શકું ને !!
dur thaya marathi
enu dukh kya chhe mane,
pan bhul kya thai mari
e to puchhi shaku ne !!
Breakup Shayari Gujarati
3 years ago
તેઓએ પાછા વળીને જોયું નહિ,
તેઓએ પાછા
વળીને જોયું નહિ,
અને અમે આગળ
વધ્ય નહિ !!
teoe pachha
valine joyu nahi,
ane ame aagal
vadhya nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય છે
એ સમજતા નથી,
અને જે સમજે છે એ
સાથે હોતા નથી !!
je sathe hoy chhe
e samajata nathi,
ane je samaje chhe e
sathe hota nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર થઈને એક બીજાથી આપણે
દુર થઈને એક બીજાથી
આપણે કેટલા રંગીન થઈ ગયા,
મારી આંખો લાલ થઈ ગઈ અને
તારા હાથ પીળા થઈ ગયા !!
dur thaine ek bijathi
aapane ketala rangin thai gaya,
mari ankho lal thai gai ane
tara hath pila thai gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે કંઇક અધૂરું છે તારા
આજે કંઇક
અધૂરું છે તારા વિના,
શું ત્યાં પણ આવું જ
છે મારા વિના !!
aaje kaik
adhuru chhe tara vina,
shu tya pan aavu j
chhe mara vina !!
Breakup Shayari Gujarati
3 years ago
સંબંધ હતો જે તૂટી ગયો,
સંબંધ હતો જે તૂટી ગયો,
પ્રેમ તો આજે પણ તારી
સાથે જ છે !!
sambandh hato je tuti gayo,
prem to aaje pan tari
sathe j chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જુદા થયા પછી પાછા શું
જુદા થયા પછી
પાછા શું આવશે એ,
સાથે રહીને પણ
અમારા ના હતા જે !!
juda thaya pachhi
pachha shu aavashe e,
sathe rahine pan
amara na hata je !!
Breakup Shayari Gujarati
3 years ago
છોડીને ચાલ્યા ગયા એ તો
છોડીને ચાલ્યા ગયા
એ તો બરાબર છે,
બસ તકલીફ એ છે કે
વિશ્વાસ નથી આવતો !!
chhodine chalya gaya
e to barabar chhe,
bas takalif e chhe ke
vishvas nathi aavato !!
Breakup Shayari Gujarati
3 years ago
