એ કંઈ અચાનક છુટા નથી
એ કંઈ અચાનક
છુટા નથી પડયા હો સાહેબ,
ઘણા દિવસથી તૈયારીમાં હતા !!
e kai achanak
chhuta nathi padya ho saheb,
ghana divasathi taiyarima hata !!
Breakup Shayari Gujarati
1 year ago
નફરત છે મને એ દિવસથી
નફરત છે
મને એ દિવસથી
જે દિવસે મને તારી સાથે
પ્રેમ થયો હતો !!
nafarat chhe
mane e divasathi
je divase mane tari sathe
prem thayo hato !!
Breakup Shayari Gujarati
1 year ago
કોશિશ તો ઘણી કરી એમને
કોશિશ તો ઘણી
કરી એમને સમજાવવાની
પણ એમને બહાનું મળી ગયું હતું
અમને છોડી જવાનું !!
koshish to ghani
kari emane samajavavani
pan emane bahanu mali gayu hatu
amane chhodi javanu !!
Breakup Shayari Gujarati
1 year ago
બસ એટલું કહી દે, હવે
બસ એટલું કહી દે,
હવે રાહ જોવું કે નહીં !!
bas etalu kahi de,
have rah jovu ke nahi !!
Breakup Shayari Gujarati
1 year ago
પ્રેમ અને ભવિષ્યમાં સ્ત્રીએ હંમેશા
પ્રેમ અને ભવિષ્યમાં
સ્ત્રીએ હંમેશા ભવિષ્ય
જ પસંદ કર્યું છે !!
prem ane bhavishyama
strie hammesha bhavishya
j pasand karyu chhe !!
Breakup Shayari Gujarati
1 year ago
ક્યારેક કલાકો સુધી વાતો થતી
ક્યારેક કલાકો
સુધી વાતો થતી અને
આજે સાવ અજાણ્યા છીએ !!
kyarek kalako
sudhi vato thati ane
aaje sav ajanya chhie !!
Breakup Shayari Gujarati
1 year ago
આજકાલ વાતો અમારી પહેલા કરતા
આજકાલ વાતો અમારી
પહેલા કરતા ઓછી થવા લાગી છે,
લાગે છે કે અમારી વચ્ચે કોઈ ત્રીજી
વ્યક્તિ આવવા લાગી છે !!
ajakal vato amari
pahela karata ochhi thava lagi chhe,
lage chhe ke amari vachche koi triji
vyakti avava lagi chhe !!
Breakup Shayari Gujarati
1 year ago
તારી સાથે વાત કરવાનું બહુ
તારી સાથે વાત
કરવાનું બહુ મન થાય છે,
પણ તે કરેલી બેઈજ્જતી
પણ યાદ આવી જાય છે !!
tari sathe vat
karavanu bahu man thay chhe,
pan te kareli beijjati
pan yad avi jay chhe !!
Breakup Shayari Gujarati
1 year ago
આસાન નહોતું તમારાથી દુર જવાનું,
આસાન નહોતું
તમારાથી દુર જવાનું,
પણ સાચું કહું તો સાથે
રહેવાનું પણ મુશ્કેલ હતું !!
asan nahotu
tamarathi dur javanu,
pan sachhu kahu to sathe
rahevanu pan muskel hatu !!
Breakup Shayari Gujarati
1 year ago
બહુ ખુશ રહે છે આજકાલ
બહુ ખુશ રહે છે
આજકાલ એ મારા વગર,
જાણે કોઈ જૂની મુસીબતથી
છુટકારો મળી ગયો હોય !!
bahu khush rahe chhe
ajakal e mara vagar,
jane koi juni musibatathi
chhutakaro mali gayo hoy !!
Breakup Shayari Gujarati
1 year ago