માન્યું કે બહુ અંતર છે
માન્યું કે
બહુ અંતર છે
આપણી વચ્ચે,
પણ તારાથી વધુ નજીક
બીજું કોઈ નથી !!
manyu ke
bahu antar chhe
aapani vachche,
pan tarathi vadhu najik
biju koi nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
દિલમાં બસ એક જ ઈચ્છા
દિલમાં બસ
એક જ ઈચ્છા રહી છે હવે,
એ ક્યાંક મળી જાય તો ગળે
મળીને રડવું છે !!
dil ma bas
ek j ichchha rahi chhe have,
e kyank mali jay to gale
maline radavu chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
અનબ્લોક કરીને જોઈ લેજો, મારા
અનબ્લોક કરીને જોઈ લેજો,
મારા DP આજે પણ એ જ છે જેને
જોઇને તમે કહેતા Nice DP !!
unblock karine joi lejo,
mara dp aaje pan e j chhe jene
joine tame kaheta nice dp !!
Breakup Shayari Gujarati
2 years ago
કંઈ કેટલાય મહિનાના અબોલાના અંતે
કંઈ કેટલાય
મહિનાના અબોલાના અંતે
ધરાએ આકાશને પૂછ્યું કેમ છે ?
અને આકાશની આંખોમાંથી
અનરાધાર !!
kai ketalay
mahinana abolana ante
dharae akash ne puchhyu kem chhe?
ane akash ni aankhomanthi
anaradhar !!
Breakup Shayari Gujarati
2 years ago
કેવી અજીબ રીત છે આ
કેવી અજીબ
રીત છે આ પ્રેમની,
ના એણે કેદમાં રાખ્યા
ના અમે ફરાર થયા !!
kevi ajib
rit chhe aa prem ni,
na ene ked ma rakhya
na ame farar thaya !!
Breakup Shayari Gujarati
2 years ago
એ જે ક્યારેક મને એની
એ જે ક્યારેક મને
એની જાન કહેતી હતી,
અત્યારે એ જ મારી જાન
લઈને ચાલી ગઈ છે !!
e je kyarek mane
eni jan kaheti hati,
atyare e j mari jan
laine chali gai chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
તું છે તો હું છું,
તું છે તો હું છું,
મારો આ વહેમ પણ
હવે દુર થઇ ગયો !!
tu chhe to hu chhu,
maro aa vahem pan
have dur thai gayo !!
Breakup Shayari Gujarati
2 years ago
રાઝ જાહેર ના કરો તો
રાઝ જાહેર ના
કરો તો એક વાત કહું,
હું ધીરે ધીરે એના વગર
મરી જવાનો !!
raz jaher na
karo to ek vat kahu,
hu dhire dhire ena vagar
mari javano !!
Breakup Shayari Gujarati
2 years ago
સાચું કહું યાર, તારા વગર
સાચું કહું યાર,
તારા વગર જરાય
ગમતું નથી !!
sachu kahu yar,
tara vagar jaray
gamatu nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
મનમાં તો ઘણી વાતો છે,
મનમાં તો
ઘણી વાતો છે,
બસ સાંભળવા
વાળું કોઈ નથી !!
man ma to
ghani vato chhe,
bas sambhalava
valu koi nathi !!
Breakup Shayari Gujarati
2 years ago