ગમે તે સજા આપજે બહુ

ગમે તે સજા આપજે
બહુ પ્રેમ કરું છું તને,
પણ અલગ થઈશ
એ નહીં ગમે મને !!

game te saja aapaje
bahu prem karu chhu tane,
pan alag thaish
e nahi game mane !!

એ કેવી રીતે દિવાળી મનાવે

એ કેવી રીતે
દિવાળી મનાવે યાર,
જેની ફૂલઝડી જ
રિસાયેલી હોય !!

e kevi rite
diwali manave yar,
jeni pfulazadi j
risayeli hoy !!

આમ તો ઘણું હોય છે

આમ તો ઘણું
હોય છે નજર સામે,
પણ દિલને તો દુર હોય
એ જ ગમે છે !!

aam to ghanu
hoy chhe najar same,
pan dilne to dur hoy
e j game chhe !!

હું રોકાઈ તો નહીં શકું,

હું રોકાઈ તો નહીં શકું,
પણ તું મારી સાથે ચાલ ને !!

hu rokai to nahi shaku,
pan tu mari sathe chal ne !!

મારી તો આજે પણ એ

મારી તો
આજે પણ એ જ દુવા છે,
તું જ્યાં પણ રહે સલામત
અને ખુશ રહે !!

mari to
aaje pan e j duva chhe,
tu jya pan rahe salamat
ane khush rahe !!

કદાચ મારા પ્રેમમાં જ કોઈ

કદાચ મારા પ્રેમમાં જ
કોઈ કમી રહી ગઈ હશે,
એટલે જ તું મને આમ
છોડીને ચાલી ગઈ !!

kadach mara prem ma j
koi kami rahi gai hashe,
etale j tu mane aam
chhodine chali gai !!

તમે મારી નજરથી દુર છો,

તમે મારી
નજરથી દુર છો,
મારા દિલથી નહીં.

tame mari
najarthi dur chho,
mara dilthi nahi.

તારો સાથ તો કદાચ નહીં

તારો સાથ તો
કદાચ નહીં મળે મને,
પણ મારી મોહબ્બત હંમેશા
તારી સાથે રહેશે !!

taro sath to
kadach nahi male mane,
pan mari mohabbat hammesha
tari sathe raheshe !!

બસ એક વાત યાદ રાખજે,

બસ એક વાત યાદ રાખજે,
એક દિવસ તું પણ તરસી જઈશ
મને ફરીથી પામવા માટે !!

bas ek vat yad rakhaje,
ek divas tu pan tarasi jaish
mane farithi pamava mate !!

ક્યારેક જેને મારા પર ખુબ

ક્યારેક જેને મારા પર
ખુબ પ્રેમ આવતો,
આજે એને મારી યાદ
પણ નથી આવતી !!

kyarek jene mara par
khub prem aavato,
aaje ene mari yad
pan nathi aavati !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.