મજબૂરી એની હતી સાહેબ, અને

મજબૂરી
એની હતી સાહેબ,
અને એકલો હું થઇ ગયો !!

majaburi
eni hati saheb,
ane ekalo hu thai gayo !!

તમે વાતો કરો તો થોડું

તમે વાતો કરો
તો થોડું સારું લાગે,
આ દુરનું આકાશ
મને મારું લાગે !!

tame vato karo
to thodu saru lage,
durnu aakash
mane maru lage !!

કેટલું અઘરું છે એ વ્યક્તિને

કેટલું અઘરું છે
એ વ્યક્તિને Good Bye કહેવું,
જેની સાથે આખી જિંદગી
વિતાવવાના સપના
જોયા હોય !!

ketalu agharu chhe
e vyaktine good bye kahevu,
jeni sathe aakhi jindagi
vitavavana sapana
joya hoy !!

જેમ દરિયામાં ભરતી પછી ઓટ

જેમ દરિયામાં
ભરતી પછી ઓટ આવે છે,
એમ જ તારા ગયા પછી આ
આંખોમાં તારી ખોટ આવે છે !!

jem dariyama
bharati pachhi ot aave chhe,
em j tara gaya pachhi
aankhoma tari khot aave chhe !!

ના ભૂલ તારી હતી કે

ના ભૂલ તારી હતી
કે ના ભૂલ મારી હતી,
બસ નસીબને જ આપણું
મળવું મંજુર ના હતું !!

na bhul tari hati
ke na bhul mari hati,
bas nasibne j aapanu
malavu manjur na hatu !!

એક રાતે ગયા હતા એ

એક રાતે ગયા હતા
એ એક વાત રોકીને,
હું આજ સુધી ત્યાં ઉભો છું
એક રાત રોકીને !!

ek rate gaya hata
e ek vat rokine,
hu aaj sudhi tya ubho chhu
ek rat rokine !!

લાગે છે રાહ જોવામાં જ

લાગે છે
રાહ જોવામાં જ
ટકી રહ્યો છે પ્રેમ,
દરેક પ્રેમીને મેં રાહ
જોતા જોયા છે !!

lage chhe
rah jovama j
taki rahyo chhe prem,
darek premine me rah
jota joya chhe !!

આજે એ ખુશ છે અને

આજે એ ખુશ છે
અને હું પણ ખુશ છું,
પણ વાત કંઇક અલગ જ હોત
જો એ મારી સાથે હોત !!

aaje e khush chhe
ane hu pan khush chhu,
pan vat kaik alag j hot
jo e mari sathe hot !!

ફરિયાદ કરી રહી છે આ

ફરિયાદ કરી રહી છે
આ તરસતી આંખો,
કોઈને જોયાને ઘણો
સમય જતો રહ્યો છે !!

phariyad kari rahi chhe
aa tarasati aankho,
koine joyane ghano
samay jato rahyo chhe !!

મૃત્યુ પહેલા પણ એક મૃત્યુ

મૃત્યુ પહેલા
પણ એક મૃત્યુ હોય છે,
જુઓ તમે પણ કોઈ
પોતાનાથી અલગ થઈને !!

mrutyu pahela
pan ek mrutyu hoy chhe,
juo tame pan koi
potanathi alag thaine !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.