હવે તો ઊંઘને પણ જરૂર
હવે તો ઊંઘને પણ
જરૂર પડે છે દવાની,
તમારે શું જરૂર હતી આમ
અધવચ્ચે મને મૂકીને જવાની !!
have to unghne pan
jarur pade chhe davani,
tamare shu jarur hati aam
adhvachche mane mukine javani !!
Breakup Shayari Gujarati
2 years ago
એ મારા વિના રહી નથી
એ મારા વિના
રહી નથી શકતી,
બસ એ જ વાત એ
કહી નથી શકતી !!
e mara vina
rahi nathi shakati,
bas e j vat e
kahi nathi shakati !!
Breakup Shayari Gujarati
2 years ago
ઘણીવાર લોકો આપણા જુદા થવાનું
ઘણીવાર લોકો આપણા
જુદા થવાનું કારણ પૂછે છે,
હું મારી ભૂલ બતાવીને તારી
ઈજ્જત બચાવી લઉં છું !!
ghanivar loko aapana
juda thavanu karan puchhe chhe,
hu mari bhul batavine tari
ijjat bachavi lau chhu !!
Breakup Shayari Gujarati
2 years ago
રોજ વાતો કરવાની આદત નથી
રોજ વાતો કરવાની
આદત નથી રહી એમની,
પણ આ દિલ આજે પણ
ઇંતજાર કરે છે એમનો !!
roj vato karavani
aadat nathi rahi emani,
pan aa dil aaje pan
intajar kare chhe emano !!
Breakup Shayari Gujarati
2 years ago
ઘણા નજીક આવીને શીખવાડ્યું એમણે,
ઘણા નજીક આવીને
શીખવાડ્યું એમણે,
કે દુર આવી રીતે જવાય !!
ghana najik aavine
shikhavadyu emane,
ke dur aavi rite javay !!
Breakup Shayari Gujarati
2 years ago
હું રોજ WAIT કરું છું,
હું રોજ WAIT કરું છું,
કે આજે કદાચ તારો મેસેજ આવે
અને આપણી પહેલા જેવી વાતો થાય !!
hu roj wait karu chhu,
ke aaje kadach taro message aave
ane aapani pahela jevi vato thay !!
Breakup Shayari Gujarati
2 years ago
આજે પણ મહેફિલમાં જયારે પ્રેમની
આજે પણ મહેફિલમાં
જયારે પ્રેમની વાત આવે છે,
સૌથી પહેલા આંખો સામે
તમારો ચહેરો જ આવે છે !!
aaje pan mahefilma
jayare premni vat aave chhe,
sauthi pahela aankho same
tamaro chahero j aave chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
વૃક્ષને પણ ત્યાં સુધી નીંદર
વૃક્ષને પણ ત્યાં સુધી
નીંદર ના આવે સાહેબ,
જ્યાં સુધી છેલ્લું પક્ષી
માળામાં પાછું ના આવે !!
vrukshne pan tya sudhi
nindar na aave saheb,
jya sudhi chhellu pakshi
malama pachhu na aave !!
Breakup Shayari Gujarati
2 years ago
રાહમાં છું એવી વ્યક્તિની, જે
રાહમાં છું
એવી વ્યક્તિની,
જે મારી છે જ નહીં !!
rahma chhu
evi vyaktini,
je mari chhe j nahi !!
Breakup Shayari Gujarati
2 years ago
તારાથી દુર રહેવાનું પસંદ નથી,
તારાથી દુર
રહેવાનું પસંદ નથી,
અને સાથે રહીએ એવું
નસીબ નથી !!
tarathi dur
rahevanu pasand nathi,
ane sathe rahie evu
nasib nathi !!
Breakup Shayari Gujarati
2 years ago