એ કંઈ અચાનક જ છુટા
એ કંઈ અચાનક જ
છુટા નથી પડ્યા,
ઘણા દિવસોથી
તૈયારીમાં હતા !!
e kai achanak j
chhuta nathi padya,
ghana divasothi
taiyarima hata !!
Breakup Shayari Gujarati
2 years ago
દુર જ રહીશ હવે બસ
દુર જ રહીશ હવે
બસ તું ટાળ્યા ન કર,
પ્રેમ નહીં તો કંઈ નહીં
નફરત તો કર !!
dur j rahish have
bas tu talya na kar,
prem nahi to kai nahi
nafarat to kar !!
Breakup Shayari Gujarati
2 years ago
એકલું ચાલવુ અઘરું નથી પણ,
એકલું ચાલવુ
અઘરું નથી પણ,
કોઈની સાથે ચાલ્યા હોવ
અને ત્યાંથી એકલા પાછું
ફરવું એ અઘરું છે !!
ekalu chalavu
agharu nathi pan,
koini sathe chalya hov
ane tyathi ekala pachhu
faravu e agharu chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
તમે ક્યારેય નથી મળવાના એ
તમે ક્યારેય
નથી મળવાના એ હું જાણું છું,
છતાં પણ જિંદગીભર હું તમારી
રાહ જોઇશ !!
tame kyarey
nathi malavana e hu janu chhu,
chhata pan jindagibhar hu tamari
rah joish !!
Breakup Shayari Gujarati
2 years ago
રાહ તો હું જોઈ લઈશ,
રાહ તો
હું જોઈ લઈશ,
પણ તું જ મારું નસીબ
હોવું જોઈએ !!
rah to
hu joi laish,
pan tu j maru nasib
hovu joie !!
Breakup Shayari Gujarati
2 years ago
આ તારી આદત મને રોજેરોજ
આ તારી આદત
મને રોજેરોજ તડપાવે છે,
પણ હવે અલગ આદત
પાડવી પડશે !!
aa tari aadat
mane rojeroj tadapave chhe,
pan have alag aadat
padavi padashe !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા વિનાની જિંદગી આત્મા વિનાના
તારા વિનાની
જિંદગી આત્મા વિનાના
શરીર જેવી લાગે છે,
ઘણું જીવવા મથું છું પણ
કંઇક ખૂટતું લાગે છે !!
tar vinani
jindagi aatm vinana
sharir jevi lage chhe,
ghanu jivava mathu chhu pan
kaik khutatu lage chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા હોવાથી જ આ જિંદગી
તારા હોવાથી જ
આ જિંદગી સમજાણી લાગે છે,
તું ના હોય સાથે એ દરેક ક્ષણે
અજાણી લાગે છે.
tara hovathi j
aa jindagi samajani lage chhe,
tu na hoy sathe e darek kshane
ajani lage chhe.
Breakup Shayari Gujarati
2 years ago
રાહ હતી મને કે ક્યારેક
રાહ હતી મને કે
ક્યારેક તો તું સમજીશ મને,
અને તે સમજાવી દીધું કે
બસ રાહ જ જો !!
rah hati mane ke
kyarek to tu samajish mane,
ane te samajavi didhu ke
bas rah j jo !!
Breakup Shayari Gujarati
2 years ago
આવું પણ થયું જયારે રાતે
આવું પણ થયું
જયારે રાતે લોકો સુઈ ગયા,
ત્યારે હું અને તન્હાઈ
તારી વાતોમાં ખોવાઈ ગયા !!
aavu pan thayu
jayare rate loko sui gaya,
tyare hu ane tanhai
tari vatoma khovai gaya !!
Breakup Shayari Gujarati
2 years ago