બાકી બધું તો ઠીક છે,
બાકી બધું તો ઠીક છે,
બસ હવે ખાલી એની સાથે
વાત નથી થતી !!
baki badhu to thik chhe,
bas have khali eni sathe
vat nathi thati !!
Breakup Shayari Gujarati
2 years ago
ઉદાસીને ઘૂંટડે ઘૂંટડે પીવાની મજા
ઉદાસીને ઘૂંટડે
ઘૂંટડે પીવાની મજા છે,
ઈશ્કની આ પણ એક દવા છે !!
udasine ghuntade
ghuntade pivani maja chhe,
ishk ni aa pan ek dava chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા વગરની સાંજ છે ને
તારા વગરની
સાંજ છે ને સન્નાટાનો શોર,
અંતરમાં ઉનાળો ને આંખે
ચોમાસુ ઘનઘોર.
tara vagar ni
sanj chhe ne sannatano shor,
antar ma unalo ne aankhe
chomasu ghanaghor.
Breakup Shayari Gujarati
2 years ago
હું વીતેલો સમય નથી કે
હું વીતેલો સમય નથી
કે પાછો ના આવી શકું,
પણ આજે જેવો છું એવો
કદાચ કાલે ના આવી શકું !!
hu vitelo samay nathi
ke pachho na aavi shaku,
pan aaje jevo chhu evo
kadach kale na aavi shaku !!
Breakup Shayari Gujarati
2 years ago
સંબંધ તો કેટલો અતુટ હતો
સંબંધ તો કેટલો
અતુટ હતો તારો ને મારો,
કોણ જાણે ક્યાંથી આવ્યો
જુદા થવાનો વારો !!
sambandh to ketalo
atut hato taro ne maro,
kon jane kyanthi aavyo
juda thavano varo !!
Breakup Shayari Gujarati
2 years ago
ખાલી પડેલા ઝૂલે ઝૂલતી ફક્ત
ખાલી પડેલા ઝૂલે
ઝૂલતી ફક્ત હવા રહી જાય,
જયારે આપણી વચ્ચે મળવાની
બસ અફવા રહી જાય !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
khali padela zule
zulati fakt hava rahi jay,
jayare aapani vachche malavani
bas afavaa rahi jay !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Breakup Shayari Gujarati
2 years ago
એકલા રહી જાય છે એ
એકલા રહી જાય છે એ લોકો જે,
પોતાનાથી વધારે બીજાની
ચિંતા કરતા હોય છે !!
ekala rahi jay chhe e loko je,
potanathi vadhare bijani
chinta karata hoy chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
જીવનમાં મનગમતી વ્યક્તિની કમી હોય,
જીવનમાં મનગમતી
વ્યક્તિની કમી હોય,
ત્યારે જીવન જીવો કે ના જીવો
ફીલિંગ સરખી જ આવે !!
jivan ma managamati
vyaktini kami hoy,
tyare jivan jivo ke na jivo
filing sarakhi j aave !!
Breakup Shayari Gujarati
2 years ago
ખબર નહીં કેવી રીતે સાથ
ખબર નહીં કેવી રીતે
સાથ છોડીને જતા રહ્યા,
જે ક્યારેક એમનો હાથ છોડવા
પર ગુસ્સે થઇ જતા હતા !!
khabar nahi kevi rite
sath chhodine jata rahya,
je kyarek emano hath chhodava
par gusse thai jata hata !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા ભાગનો સમય, મેં આજે
તારા ભાગનો સમય,
મેં આજે પણ કોઈને
નથી આપ્યો !!
tara bhag no samay,
me aaje pan koine
nathi aapyo !!
Breakup Shayari Gujarati
2 years ago