એટલું પણ મોડું ના કરશો
એટલું પણ મોડું
ના કરશો પાછું આવવામાં,
કે ચાવી પણ કોઈ કામની
ના રહે તાળું ખોલવામાં !!
etalu pan modu
na karasho pachhu aavavama,
ke chavi pan koi kam ni
na rahe talu kholavama !!
Breakup Shayari Gujarati
2 years ago
આજે ખરેખર લાગે છે, તું
આજે ખરેખર લાગે છે,
તું ને હું હંમેશા માટે
અલગ થઇ ગયા !!
aaje kharekhar lage chhe,
tu ne hu hammesha mate
alag thai gaya !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા ગયા પછી જિંદગી આટલી
તારા ગયા પછી જિંદગી
આટલી મુશ્કેલ કેમ બની ગઈ,
તારા આવ્યા પહેલા પણ
તું નહોતી જ ને !!
tara gaya pachhi jindagi
aatali muskel kem bani gai,
tara aavy pahela pan
tu nahoti j ne !!
Breakup Shayari Gujarati
2 years ago
આપણે બંનેએ હદ પાર કરી
આપણે બંનેએ
હદ પાર કરી લીધી,
મેં તને યાદ કરવામાં અને
તે મને ભૂલી જવામાં !!
aapane banne e
had par kari lidhi,
me tane yad karavama ane
te mane bhuli javama !!
Breakup Shayari Gujarati
2 years ago
જો ક્યારેક ઈચ્છા થાય તો
જો ક્યારેક ઈચ્છા થાય
તો ફોન કરી લેવાનો,
આપણું બ્રેકઅપ થયું છે
છૂટાછેડા નહીં !!
jo kyarek ichchha thay
to phone kari levano,
aapanu breakup thayu chhe
chutachheda nahi !!
Breakup Shayari Gujarati
2 years ago
પછી બહુ મુશ્કેલીથી પણ નહીં
પછી બહુ મુશ્કેલીથી
પણ નહીં મળે એ,
જેને તમે અત્યારે
આસાનીથી જવા દો છો !!
pachhi bahu muskelithi
pan nahi male e,
jene tame atyare
aasanithi java do chho !!
Breakup Shayari Gujarati
2 years ago
સાચે જ 2022 નું આ
સાચે જ 2022 નું
આ વર્ષ બહુ ખરાબ છે,
બાકી આટલો સમય હું તને
મળ્યા વગર રહી જ ના શકું !!
sache j 2022 nu
varsh bahu kharab chhe,
baki aatalo samay hu tane
malya vagar rahi j na shaku !!
Breakup Shayari Gujarati
2 years ago
એમને આજે પણ સમય ના
એમને આજે પણ સમય
ના મળ્યો મારા માટે રોજની જેમ,
હું આજે પણ એમની રાહ જ
જોતો રહ્યો રોજની જેમ !!
emane aaje pan samay
na malyo mara mate roj ni jem,
hu aaje pan emani rah j
joto rahyo roj ni jem !!
Breakup Shayari Gujarati
2 years ago
તારા વગર સૂરજ તો ઉગ્યો,
તારા વગર સૂરજ તો ઉગ્યો,
પણ આકાશ આથમી ગયું !!
tara vagar suraj to ugyo,
pan aakash aathami gayu !!
Breakup Shayari Gujarati
2 years ago
રોજ કેટલીયે વાતો કરું છું
રોજ કેટલીયે
વાતો કરું છું હું તારી સાથે,
પણ અફસોસ કે
સાંભળવાવાળી તું નથી !!
roj ketaliye
vato karu chhu hu tari sathe,
pan afasos ke
sambhalavavali tu nathi !!
Breakup Shayari Gujarati
2 years ago