જયારે તારી સાથે વાત નથી
જયારે તારી
સાથે વાત નથી થતી,
ત્યારે હું અને મારું દિલ બંને
ઉદાસ થઇ જઈએ છીએ !!
jayare tari
sathe vat nathi thati,
tyare hu ane maru dil banne
udas thai jaie chhie !!
Breakup Shayari Gujarati
2 years ago
સરળ નહોતું તારા ચહેરાને ભૂલવાનું,
સરળ નહોતું
તારા ચહેરાને ભૂલવાનું,
સરળતા તો ત્યારે થઇ જ્યારે
તારો બદલાયેલો મિજાજ
યાદ આવ્યો !!
saral nahotu
tara chaherane bhulavanu,
saralata to tyare thai jyare
taro badalayelo mijaj
yad aavyo !!
Breakup Shayari Gujarati
2 years ago
મારાથી દુર તો દુર, બસ
મારાથી દુર તો દુર,
બસ એ ખુશ તો છે ને !!
marathi dur to dur,
bas e khush to chhe ne !!
Breakup Shayari Gujarati
2 years ago
ન રાખ આશ તું વધુ
ન રાખ આશ
તું વધુ પડતી એમની હવે,
વધુ પડતી મીઠાશ ક્યારેક
ઝેર બની જાય છે !!
na rakh aasha
tu vadhu padati emani have,
vadhu padati mithash kyarek
zer bani jay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
તારી સાથે વાત ના થાય,
તારી સાથે વાત ના થાય,
તો મારું દિલ ઉદાસ
થઈ જાય છે !!
tari sathe vat na thay,
to maru dil udas
thai jay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
બસ મારું દિલ જાણે છે,
બસ મારું દિલ જાણે છે,
હું કેવી રીતે રહું છું
તારા વગર !!
bas maru dil jane chhe,
hu kevi rite rahu chhu
tara vagar !!
Breakup Shayari Gujarati
2 years ago
મારા બધા દર્દનો ઈલાજ થઇ
મારા બધા
દર્દનો ઈલાજ થઇ જાય,
જો ફરીથી તારી જોડે
મુલાકાત થઇ જાય !!
mara badha
dard no ilaj thai jay,
jo farithi tari jode
mulakat thai jay !!
Breakup Shayari Gujarati
2 years ago
કંઇક અલગ જ મજા હતી
કંઇક અલગ જ
મજા હતી એ દિવસોની,
જ્યારે તું કહેતી ઘરે પહોંચીને
એક મેસેજ કરી દેજે !!
kaik alag j
maja hati e divasoni,
jyare tu kaheti ghare pahochine
ek message kari deje !!
Breakup Shayari Gujarati
2 years ago
ઓયે હવે તો આવી જા
ઓયે હવે તો
આવી જા પ્લીઝ,
તારા વગર ક્યાંય
મન નથી લાગતું !!
oye have to
aavi ja please,
tara vagar kyany
man nathi lagatu !!
Breakup Shayari Gujarati
2 years ago
એ ઝગડો કરીને ગયા હોત
એ ઝગડો કરીને
ગયા હોત તો મનાવી લેત,
પણ એ તો હસતા હસતા
છોડીને ચાલ્યા ગયા !!
e zagado karine
gaya hot to manavi let,
pan e to hasata hasata
chhodine chalya gaya !!
Breakup Shayari Gujarati
2 years ago