પ્રેમ છે મને એ વ્યક્તિથી
પ્રેમ છે મને એ
વ્યક્તિથી જે જાણે છે કે
હું એના વગર નથી રહી શકતો
છતાં મને એકલો છોડી દીધો !!
prem chhe mane e
vyaktithi je jane chhe ke
hu ena vagar nathi rahi shakato
chhata mane ekalo chhodi didho !!
Breakup Shayari Gujarati
1 year ago
લાખ ઝઘડા થયા હશે અને
લાખ ઝઘડા થયા હશે
અને મેં હંમેશા એને મનાવી છે,
બસ આ વખતે મારું દિલ કહે છે કે
એ એકવાર સામેથી મારી સાથે વાત
કરે અને મને મનાવે !!
lakh zaghada thaya hashe
ane me hammesha ene manavi chhe,
bas aa vakhate maru dil kahe chhe ke
e ekavar samethi mari sathe vaat
kare ane mane manave !!
Breakup Shayari Gujarati
1 year ago
બહુ ફરક આવી ગયો છે
બહુ ફરક આવી
ગયો છે એમના શબ્દોમાં,
પ્રેમ ઓછો નહીં પણ સાવ પુરો
થતો નજર આવી રહ્યો છે !!
bahu farak aavi
gayo chhe emana shabdoma,
prem ochho nahi pan sav puro
thato najar aavi rahyo chhe !!
Breakup Shayari Gujarati
1 year ago
વાત એટલી પણ બગડી નહોતી,
વાત એટલી
પણ બગડી નહોતી,
વાત બસ એટલી જ હતી કે તમે
વાત કરવા જ નહોતા માંગતા !!
vat etali
pan bagadi nahoti,
vat bas etali j hati ke tame
vat karava j nahota mangata !!
Breakup Shayari Gujarati
1 year ago
કેટલીવાર કહ્યું હશે કે મારી
કેટલીવાર કહ્યું હશે કે
મારી જોડે સરખી રીતે વાત કરો,
પણ તમારે તો ઝઘડા જ કરવા છે !!
ketalivar kahyu hashe ke
mari jode sarakhi rite vat karo,
pan tamare to zaghada j karava chhe !!
Breakup Shayari Gujarati
1 year ago
દુર જવાનો ફેંસલો, એકબીજાની બહુ
દુર જવાનો ફેંસલો,
એકબીજાની બહુ નજીક
આવીને જ લેવાય છે !!
dur javano fensalo,
ekabijani bahu najik
aavine j levay chhe !!
Breakup Shayari Gujarati
1 year ago
મોઢા પર કહી દો કે
મોઢા પર કહી દો કે
કંટાળી ગયા છો મારાથી,
આમ વ્યસ્ત હોવાના ખોટા
બહાના ના કરો !!
modha par kahi do ke
kantali gaya chho marathi,
aam vyast hovana khota
bahana na karo !!
Breakup Shayari Gujarati
1 year ago
કંઈ વાંધો નહિ, જયારે બધા
કંઈ વાંધો નહિ,
જયારે બધા સાથ છોડી દે
ત્યારે મને યાદ કરજે !!
kai vandho nahi,
jayare badha sath chhodi de
tyare mane yaad karaje !!
Breakup Shayari Gujarati
1 year ago
એકવાર જો એ મારી સાથે
એકવાર જો એ
મારી સાથે વાત કરે,
હું આજે પણ એનો
થવા તૈયાર છું !!
ekavar jo e
mari sathe vaat kare,
hu aaje pan eno
thava taiyar chhu !!
Breakup Shayari Gujarati
1 year ago
સમય લાગશે એ સમયને ભૂલવા
સમય લાગશે
એ સમયને ભૂલવા માટે,
જે સમયે અમે બસ એક
તમને ચાહતા હતા !!
samay lagashe
e samayane bhulava mate,
je samaye ame bas ek
tamane chahata hata !!
Breakup Shayari Gujarati
1 year ago