દુર જવાનું તો એ પહેલાથી

દુર જવાનું તો
એ પહેલાથી જ
નક્કી કરી બેઠા હતા,
પણ એમને તો
મારા તરફથી કોઈ
બહાનું જોઈતું હતું !!

dur javanu to
e pahelathi j
nakki kari betha hata,
pan emane to
mara taraf thi koi
bahanu joitu hatu !!

જો મારું ચાલે ને તો

જો મારું ચાલે ને
તો મારા જીવનમાંથી,
તારા વિનાના આ
સમયને કાઢી નાખું !!

jo maru chale ne
to mara jivan mathi,
tara vinana aa
samay ne kadhi nakhu !!

ખાલીપો એટલે એવા વ્યક્તિની ગેરહાજરી,

ખાલીપો એટલે
એવા વ્યક્તિની ગેરહાજરી,
જે આપણી અંદર જીવતી હોય !!

khalipo etale
eva vyaktini gerahajari,
je aapani andar jivati hoy !!

હતા બંને દુર તો બરાબર

હતા બંને દુર
તો બરાબર હતા,
આ પાસે આવીને
આપણે અંતર વધાર્યું !!

hata banne dur
to barabar hata,
aa pase aavine
aapane antar vadharyu !!

ઈદ આવી ગઈ પણ તમે

ઈદ આવી ગઈ
પણ તમે ન આવ્યા
તો શું મજા આ ઇદની,
ઈદ નું તો બીજું નામ
જ મિલાપનું છે !!

idd aavi gai
pan tame na aavya
to shu maja idd ni,
idd nu to biju nam
j milap nu chhe !!

દુર એટલા ન જશો કદી,

દુર એટલા ન જશો કદી,
કે ઝાંખું આંખે નહિ
હૃદયે લાગે !!

dur etala na jasho kadi,
ke zankhu aankhe nahi
hrudaye lage !!

ઇંતજાર તો હું આખી જિંદગી

ઇંતજાર તો હું
આખી જિંદગી કરી લઈશ,
બસ ભગવાન કરે એ બેવફા
ના નીકળે !!

intajar to hu
aakhi jindagi kari laish,
bas bhagavan kare e bevafa
na nikale !!

જુદાઈ સારી લાગે છે હવે

જુદાઈ સારી લાગે છે હવે મને,
કેમ કે જબરદસ્તીના પ્રેમ કરતા
વધારે સુકુન મળે છે એમાં !!

judai sari lage chhe have mane,
kem ke jabaradastina prem karata
vadhare sukun male chhe ema !!

આજે કંઇક અધૂરું છે રાધા

આજે કંઇક અધૂરું છે
રાધા તારા વિના,
શું ત્યાં પણ આવું જ છે
મારા વિના ?

aaje kaik adhuru chhe
radha tara vina,
shu tya pan aavu j chhe
mara vina?

બહુ દર્દ થાય હો સાહેબ,

બહુ દર્દ થાય હો સાહેબ,
તમે જેના માટે દુનિયા છોડી હોય
એ જ જયારે તમને છોડી દે !!

bahu dard thay ho saheb,
tame jena mate duniya chhodi hoy
e j jayare tamane chhodi de !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.