હોઠો પર મુસ્કાન પણ આંખોમાં

હોઠો પર મુસ્કાન
પણ આંખોમાં નમી છે,
બધું જ છે આજે મારી પાસે
બસ તારી કમી છે !!

hotho par muskan
pan aankhoma nami chhe,
badhu j chhe aaje mari pase
bas tari kami chhe !!

તમે કોઈને ચાહો પણ મેળવી

તમે કોઈને ચાહો
પણ મેળવી ના શકો તો તમે,
દુનિયાની એ કેટેગરીમાં આવો છો
જ્યાં "રાધા" ટોપ ઉપર છે !!

tame koine chaho
pan melavi na shako to tame,
duniyani e ketegarima aavo chho
jya "radha" top upar chhe !!

નજર નથી આવતી તો પણ

નજર નથી આવતી
તો પણ ઇંતજાર કેમ છે,
તું જ બતાવને મને તારાથી
આટલો પ્રેમ કેમ છે !!

najar nathi aavati
to pan intajar kem chhe,
tu j batav ne mane tarathi
aatalo prem kem chhe !!

આખો દિવસ તારી રાહ જોતો

આખો દિવસ
તારી રાહ જોતો રહ્યો દીકુ,
ભૂલી ગયો હતો કે ચાંદ તો
ખાલી રાતે જ નીકળે છે !!

akho divas
tari rah joto rahyo diku,
bhuli gayo hato ke chand to
khali rate j nikale chhe !!

પહેલા વાત થતી હતી આખી

પહેલા વાત
થતી હતી આખી રાત,
અને હવે છે ફક્ત ઊંઘ
વગરની રાત !!

pahela vat
thati hati aakhi rat,
ane have chhe fakt ungh
vagar ni rat !!

નસીબમાં કોઈના કદી ન એવી

નસીબમાં કોઈના
કદી ન એવી પ્રીત હો,
જેમાં મિલનના હોઠે
જુદાઈના ગીત હો !!

nasib ma koina
kadi na evi prit ho,
jem milan na hothe
judaina git ho !!

એ ગાંડીની આંખમાં લાલાશ શેની

એ ગાંડીની આંખમાં
લાલાશ શેની છે,
કોઈ પૂછો જઈને એને
તલાશ શેની છે !!

e gandini aankh ma
lalash sheni chhe,
koi puchho jaine ene
talash sheni chhe !!

લવયુ પણ છે અને મિસયુ

લવયુ પણ છે
અને મિસયુ પણ છે,
તારા વિના મારા દિવસો
સેમ ટુ સેમ છે !!
💕💕💕💕💕💕💕

love u pan chhe
ane miss u pan chhe,
tara vina mara divaso
same to same chhe !!
💕💕💕💕💕💕💕

આપણે બસ સારા મિત્રો છીએ,

આપણે બસ
સારા મિત્રો છીએ,
કંઇક આવો પણ હોય છે
અધુરો પ્રેમ !!

aapane bas
sara mitro chhie,
kaik aavo pan hoy chhe
adhuro prem !!

ના વરસ્યો વરસાદ ક્યારેય ધોધમાર,

ના વરસ્યો વરસાદ
ક્યારેય ધોધમાર,
તો અમે ટીપે ટીપે
પલળતા શીખી લીધું !!

na varasyo varasad
kyarey dhodhamar,
to ame tipe tipe
palalata shikhi lidhu !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.