હવે તો બસ કલ્પના કરવાની

હવે તો બસ કલ્પના
કરવાની જ બાકી રહી,
કે તું સાથે હોત તો જિંદગી
કંઇક અલગ જ હોત !!

have to bas kalpana
karavani j baki rahi,
ke tu sathe hot to jindagi
kaik alag j hot !!

સાંભળવા માંગુ છું એકવાર અવાજ

સાંભળવા માંગુ છું
એકવાર અવાજ તમારો,
પણ વાત કરવાનું બહાનું
નથી આવડતું મને !!

sambhalava mangu chhu
ekavar avaj tamaro,
pan vat karavanu bahanu
nathi aavadatu mane !!

કાશ તને પણ ખબર હોત,

કાશ તને પણ ખબર હોત,
કે તારા વગર મારા આ દિવસ
કેટલા ખરાબ વીતે છે !!

kash tane pan khabar hot,
ke tara vagar mara aa divas
ketala kharab vite chhe !!

પ્લીઝ તમે પાછા આવી જાઓ,

પ્લીઝ તમે
પાછા આવી જાઓ,
મને તમારી જરૂર છે
જીવવા માટે !!

please tame
pachha aavi jao,
mane tamari jarur chhe
jivava mate !!

એક લુ અને એક એકલું,

એક લુ
અને એક એકલું,
બંને બહુ આકરા લાગે છે !!

ek lu
ane ek ekalu,
banne bahu aakara lage chhe !!

હોઠ સુકાઈ ગયા છે તારાથી

હોઠ સુકાઈ ગયા છે
તારાથી દુર રહીને,
હવે તો મળવા આવી જા
દિકા પ્લીઝ !!

hoth sukai gaya chhe
tarathi dur rahine,
have to malava aavi ja
dika please !!

જે ગયા હતા મને છોડીને,

જે ગયા
હતા મને છોડીને,
એ આજે પણ મારી
સાથે જ છે !!

je gaya
hata mane chhodine,
e aaje pan mari
sathe j chhe !!

ચાલ હવે માની પણ જા,

ચાલ હવે
માની પણ જા,
કે મારા વગર તારી
જિંદગી અધુરી છે !!

chal have
mani pan ja,
ke mara vagar tari
jindagi adhuri chhe !!

આજે મળીશું કાલે મળીશું ની

આજે મળીશું
કાલે મળીશું ની ચાહમાં,
વીત્યા દિવસો એમ જ
એમની રાહમાં !!

aaje malishu
kale malishu ni chah ma,
vitya divaso em j
emani rah ma !!

રોજ સાંજ પડે ને તને

રોજ સાંજ પડે ને
તને મળવાનું મન થાય,
તું બહુ દુર છે મારાથી
એ જાણીને રડવાનું
મન થાય !!

roj sanj pade ne
tane malavanu man thay,
tu bahu dur chhe marathi
e janine radavanu
man thay !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.