ના કહેવા છતાં તું મળવા

ના કહેવા છતાં તું
મળવા માટે માની જાય છે,
તો મળીને તું રોજ કેમ જલ્દી
ચાલી જાય છે ?

na kaheva chhata tu
malava mate mani jay chhe,
to maline tu roj kem jaldi
chali jay chhe?

મારા દિલની જે સૌથી નજીક

મારા દિલની
જે સૌથી નજીક છે,
એ હવે દુર દુર સુધી
નજર નથી આવતા !!

mara dil ni
je sauthi najik chhe,
e have dur dur sudhi
najar nathi aavata !!

તને મળ્યા વગરનો દિવસ એટલે,

તને મળ્યા
વગરનો દિવસ એટલે,
જિંદગી જીવ્યા વગર વીતી
ગયેલો દિવસ !!

tane malya
vagar no divas etale,
jindagi jivya vagar viti
gayelo divas !!

સમય સમજીને વિતાવી દીધો તે

સમય સમજીને
વિતાવી દીધો તે મને,
જયારે જિંદગી સમજીને આજે
પણ જીવી રહ્યો છું હું તને !!

samay samajine
vitavi didho te mane,
jayare jindagi samajine aaje
pan jivi rahyo chhu hu tane !!

નફરત નહીં કરું તને તારા

નફરત નહીં કરું તને
તારા જવાથી જ
આ જિંદગી બદલાણી છે !!

nafarat nahi karu tane
tara javathi j
aa jindagi badalani chhe !!

સાથ દેવાની વાત શું કરો

સાથ દેવાની
વાત શું કરો છો તમે,
અમે તો સાથ છોડવામાં પણ
એમને સાથ આપ્યો હતો !!

sath devani
vat shu karo chho tame,
ame to sath chhodavama pan
emane sath aapyo hato !!

સમય અને સંજોગ જોઇને પ્રેમ

સમય અને સંજોગ
જોઇને પ્રેમ થાય કે ના થાય,
પણ સમય અને સંજોગ જોઇને
પ્રેમ દુર જરૂર થઇ જાય છે !!

samay ane sanjog
joine prem thay ke na thay,
pan samay ane sanjog joine
prem dur jarur thai jay chhe !!

મેં તારા ભાગનો પ્રેમ બચાવીને

મેં તારા ભાગનો
પ્રેમ બચાવીને રાખ્યો છે,
લોકડાઉન ખુલતા જ મનભરીને
ગળે મળવું છે તને !!

me tara bhag no
prem bachavine rakhyo chhe,
lockdown khulata j man bharine
gale malavu chhe tane !!

માધવ ભલે ને મધુરો હોય,

માધવ ભલે ને
મધુરો હોય,
પણ રાધા વિના
તો અધુરો જ છે !!

madhav bhale ne
madhuro hoy,
pan radha vina
to adhuro j chhe !!

કોઈ મોહબ્બત પર પણ મોટો

કોઈ મોહબ્બત પર પણ
મોટો ટેક્સ લગાવી દો સાહેબ,
કે છોડવાવાળા ભરતા ભરતા
રોવા જોઈએ !!

koi mohabbat par pan
moto tex lagavi do saheb,
ke chhodavavala bharata bharata
rova joie !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.