તારા વગરની ઉત્તરાયણ, બસ કપાયેલા
તારા વગરની ઉત્તરાયણ,
બસ કપાયેલા પતંગ
જેવી લાગી !!
tara vagar ni uttarayan,
bas kapayela patang
jevi lagi !!
Breakup Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવાવાળાની વચ્ચે ભલે જુદાઈ
પ્રેમ કરવાવાળાની વચ્ચે
ભલે જુદાઈ થઈ જાય,
પણ દિલમાં વસેલી
મોહબ્બત ભુલાતી નથી !!
prem karavavalani vachche
bhale judai thai jay,
pan dil ma vaseli
mohabbat bhulati nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
આ પ્રેમ એવો ખેલ છે,
આ પ્રેમ એવો ખેલ છે,
કોણ એમાં ફાવી ગયાં..?
મારી તમારી વાત છોડો,
કૃષ્ણ જેવા પણ હારી ગયા !!
aa prem evo khel chhe,
kon ema favi gaya..?
mari tamari vat chhodo,
krushn jeva pan hari gaya !!
Breakup Shayari Gujarati
2 years ago
એ શોધતી હતી એક કારણ
એ શોધતી હતી
એક કારણ મને છોડી જવાનું,
મેં એટલા બધા આપ્યા કે ક્યારેય
એ પાછી આવી જ ના શકી !!
e shodhati hati
ek karan mane chhodi javanu,
me etala badha aapy ke kyarey
e pachhi aavi j na shaki !!
Breakup Shayari Gujarati
2 years ago
ભરી મહેફિલમાં પણ જો એકલું
ભરી મહેફિલમાં પણ
જો એકલું એકલું લાગે,
તો સમજી જવું કે કોઈ
ખાસ માણસ ખૂટે છે !!
bhari mahefil ma pan
jo ekalu ekalu lage,
to samaji javu ke koi
khas manas khute chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
અલગ થઈને પણ આપણે એક
અલગ થઈને પણ
આપણે એક થઇ ગયા,
એકબીજાની યાદમાં હંમેશા
માટે રહી ગયા !!
alag thaine pan
aapane ek thai gaya,
ekabijani yad ma hammesha
mate rahi gaya !!
Breakup Shayari Gujarati
2 years ago
મારી પાસે બધું જ છે,
મારી પાસે બધું જ છે,
બસ એક તારા સાથની
ખોટ છે !!
mari pase badhu j chhe,
bas ek tara sath ni
khot chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
તું ચાહે ગમે એટલો ટાઈમ
તું ચાહે ગમે એટલો ટાઈમ
લઇ લે પણ આવજે જરૂર દિકા,
ટાઈમ બહુ જ છે મારી પાસે !!
tu chahe game etalo time
lai le pan aavaje jarur dika,
time bahu j chhe mari pase !!
Breakup Shayari Gujarati
2 years ago
મન થાય છે કે ત્યાં
મન થાય છે કે ત્યાં
આવીને તને મળી લઉં,
બોલવું કંઈ જ નથી બસ
મન ભરીને તને જોઈ લઉં !!
man thay chhe ke tya
aavine tane mali lau,
bolavu kai j nathi bas
man bharine tane joi lau !!
Breakup Shayari Gujarati
2 years ago
નહીં મળી શક્યાનો અફસોસ એટલા
નહીં મળી શક્યાનો
અફસોસ એટલા માટે છે,
કારણ કે દિલની દરેક જગ્યા
બીજાથી પુરાતી નથી !!
nahi mali shakyano
afasos etala mate chhe,
karan ke dil ni darek jagya
bijathi purati nathi !!
Breakup Shayari Gujarati
2 years ago