દિકુ જલ્દી આવ ને યાર,
દિકુ જલ્દી આવ ને યાર,
આટલો બધો #Wait
શું કામ કરાવે છે !!
diku jaldi aav ne yar,
atalo badho #wait
shu kam karave chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
જો તમે અમારા વગર ખુશ
જો તમે
અમારા વગર ખુશ છો,
તો અમે ક્યારેય નહીં આવીએ
તમારી જિંદગીમાં !!
jo tame
amara vagar khush chho,
to ame kyarey nahi aavie
tamari jindagima !!
Breakup Shayari Gujarati
2 years ago
જયારે કોઈ વગર કારણે છોડી
જયારે કોઈ વગર
કારણે છોડી જાય છે,
ત્યારે તકલીફ તકલીફ કરતા
પણ વધારે થાય છે !!
jayare koi vagar
karane chhodi jay chhe,
tyare takalif takalif karata
pan vadhare thay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
એ તો પ્રતીક્ષા જ બંનેની
એ તો પ્રતીક્ષા જ
બંનેની પરીક્ષા લેતી હતી,
બાકી તો મથુરા ને ગોકુળ વચ્ચે
ખાલી એક નદી જ વહેતી હતી !!
e to pratiksha j
banneni pariksha leti hati,
baki to mathura ne gokul vachche
khali ek nadi j vaheti hati !!
Breakup Shayari Gujarati
2 years ago
હવે તો ઉંઘને પણ જરૂર
હવે તો ઉંઘને પણ
જરૂર પડે છે દવાની,
તારે શી જરૂર હતી આમ
અધવચ્ચે મને મુકીને જવાની !!
have to ungh ne pan
jarur pade chhe davani,
tare shi jarur hati aam
adhavachche mane mukine javani !!
Breakup Shayari Gujarati
2 years ago
મન તો માની ગયું એમને
મન તો માની ગયું
એમને ભૂલવા માટે,
પણ આ દિલ નથી
માનતું એનું શું કરું !!
man to mani gayu
emane bhulava mate,
pan aa dil nathi
manatu enu shu karu !!
Breakup Shayari Gujarati
2 years ago
ક્યારેક જેને પ્રેમ આવતો હતો
ક્યારેક જેને પ્રેમ
આવતો હતો મારા પર,
આજે એને મારી યાદ પણ
નથી આવતી !!
kyarek jene prem
aavato hato mara par,
aaje ene mari yad pan
nathi aavati !!
Breakup Shayari Gujarati
2 years ago
ફરીથી ધબકવા લાગે છે આ
ફરીથી ધબકવા
લાગે છે આ હૃદય,
જયારે કોઈ આવીને કહે
એ તને યાદ કરે છે !!
farithi dhabakava
lage chhe aa raday,
jayare koi aavine kahe
e tane yad kare chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
હવે તો મારું દિલ પણ
હવે તો મારું
દિલ પણ થાકી ગયું,
તારો ઇન્તજાર કરતા કરતા !!
have to maru
dil pan thaki gayu,
taro intajar karata karata !!
Breakup Shayari Gujarati
2 years ago
મારું દિલ પણ કમાલ છે,
મારું દિલ પણ કમાલ છે,
જેની પાસે દિલ માટે સમય જ નથી
એવા માટે બેચેન થાય છે !!
maru dil pan kamal chhe,
jeni pase dil mate samay j nathi
eva mate bechen thay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago