આંખના પલકારા આજે પણ સ્તબ્ધ

આંખના પલકારા આજે
પણ સ્તબ્ધ થઇ જાય છે,
જ્યારે એમનો ભેટો ક્યાંક
સ્મરણોમાં થઇ જાય છે !!

aankh na palakara aaje
pan stabdh thai jay chhe,
jyare emano bheto kyank
smaranoma thai jay chhe !!

તારું આવી રીતે ભૂલી જવું,

તારું આવી રીતે ભૂલી જવું,
મને હંમેશા યાદ રહેશે !!

taru aavi rite bhuli javu,
mane hammesha yad raheshe !!

ગોકુલ છોડ્યા પછી કૃષ્ણએ મોરલી

ગોકુલ છોડ્યા પછી
કૃષ્ણએ મોરલી નથી વગાડી,
કારણ કે પછી એને ક્યારેય
રાધા નથી મળી !!

gokul chhodya pachhi
krushn e morali nathi vagadi,
karan ke pachhi ene kyarey
radha nathi mali !!

તું મને છોડીને શું ગયો,

તું મને છોડીને શું ગયો,
મને ખુદથી પ્રેમ થઇ ગયો !!

tu mane chhodine shu gayo,
mane khud thi prem thai gayo !!

ક્યારેક મળો તો કહીએ તમને,

ક્યારેક મળો
તો કહીએ તમને,
કે તમે નથી મળતા તો
શું હાલ થાય છે મારા !!

kyarek malo
to kahie tamane,
ke tame nathi malata to
shu hal thay chhe mara !!

કોણ સાચવશે તને મારી જેમ,

કોણ સાચવશે
તને મારી જેમ,
જે અલગ પણ રહે અને
બેહદ પ્રેમ પણ કરે !!

kon sachavashe
tane mari jem,
je alag pan rahe ane
behad prem pan kare !!

તારું મારી જિંદગીમાં પાછા આવી

તારું મારી જિંદગીમાં
પાછા આવી જવું પુરતું નથી,
વાત હવે એમ છે કે મને તારા
પર ભરોસો નથી !!

taru mari jindagima
pachha aavi javu puratu nathi,
vat have em chhe ke mane tara
par bharoso nathi !!

ઈચ્છા બહુ થાય છે તારી

ઈચ્છા બહુ થાય છે
તારી સાથે વાત કરવાની,
પણ હવે મેસેજ કરીને તને
દુઃખી કરવા નથી માંગતો !!

ichchha bahu thay chhe
tari sathe vat karavani,
pan have message karine tane
dukhi karava nathi mangato !!

એ પણ મરી મરીને જીવતી

એ પણ મરી
મરીને જીવતી હશે,
ખબર નહીં મારો આ
વહેમ ક્યારે જશે !!

e pan mari
marine jivati hashe,
khabar nahi maro aa
vahem kyare jashe !!

હું એને કંઈ વધારે નહોતો

હું એને કંઈ
વધારે નહોતો ચાહતો,
બસ એ હતી તો બધા
તહેવાર હતા !!

hu ene kai
vadhare nahoto chahato,
bas e hati to badha
tahevar hata !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.