Teen Patti Master Download
મારો સાચો પ્રેમ ત્યારે તને

મારો સાચો પ્રેમ
ત્યારે તને બહુ યાદ આવશે,
જયારે તને હસાવવા વાળા ઓછા અને
રડાવવા વાળા વધારે મળશે !!

maro sacho prem
tyare tane bahu yaad avashe,
jayare tane hasavava vala ochha ane
radavava vala vadhare malashe !!

જેના વગર એક દિવસ નહોતો

જેના વગર એક
દિવસ નહોતો વીતતો,
એના વગર વરસો વિતાવી દીધા
અને એ પણ ખુશી ખુશી !!

jena vagar ek
divas nahoto vitato,
ena vagar varaso vitavi didha
ane e pan khushi khushi !!

તું મળવા ના આવે તો

તું મળવા ના આવે
તો એ તારી મરજી છે,
મેં તો સતત તારી જ
ઝંખના કરી છે

tu malava na ave
to e tari maraji chhe,
me to satat tari j
zankhana kari chhe

જેમ ચા વગર સવાર અધુરી

જેમ ચા વગર
સવાર અધુરી લાગે,
બસ એમ જ તારા વગર મને
મારી આ જિંદગી અધુરી લાગે છે !!

jem cha vagar
savar adhuri lage,
bas em j tara vagar mane
mari jindagi adhuri lage chhe !!

દિવાળી આવી ગઈ, પણ હજુ

દિવાળી આવી ગઈ,
પણ હજુ સુધી એ
ના આવી !!

divali aavi gai,
pan haju sudhi e
na avi !!

કેવી રીતે ભૂલી જાઉં તને,

કેવી રીતે
ભૂલી જાઉં તને,
મારો પહેલો પ્રેમ છે તું !!

kevi rite
bhuli jau tane,
maro pahelo prem chhe tu !!

તારા વિનાની દિવાળી, માત્ર એક

તારા
વિનાની દિવાળી,
માત્ર એક અમાસ હતી યાર !!

tara
vinani divali,
matra ek amas hati yar !!

સાચું તો એ છે કે

સાચું તો એ છે કે
તારા વિના કોઈ તહેવારમાં
રસ નથી રહ્યો મને !!

sachu to e chhe ke
tara vina koi tahevarama
ras nathi rahyo mane !!

જયારે હું સવારે ઉઠું ત્યારે

જયારે હું સવારે ઉઠું
ત્યારે પહેલા મોબાઈલ ચેક કરું છું,
બસ એટલી આશા સાથે કે કદાચ
તારો મેસેજ આવ્યો હોય !!

jayare hu savare uthu
tyare pahela mobile check karu chhu,
bas etali asha sathe ke kadach
taro message avyo hoy !!

હું ભૂલી નથી ગયો તને,

હું ભૂલી
નથી ગયો તને,
પણ હા હવે યાદ પણ
નથી કરતો !!

hu bhuli
nathi gayo tane,
pan ha have yaad pan
nathi karato !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.