
ચાલે છે અને ચાલતી જ
ચાલે છે અને
ચાલતી જ રહેશે,
અટકી નથી પડવાની તારા
વગર જિંદગી !!
chale chhe ane
chalati j raheshe,
ataki nathi padavani tara
vagar jindagi !!
Breakup Shayari Gujarati
2 years ago
બહુ મુશ્કેલીથી હવે ખુદને તમારાથી
બહુ મુશ્કેલીથી હવે
ખુદને તમારાથી દુર કર્યા છે,
હવે પાસે આવીને મુશ્કેલી ના કરશો !!
bahu muskelithi have
khudane tamarathi dur karya chhe,
have pase aavine muskeli na karasho !!
Breakup Shayari Gujarati
2 years ago
આજે પણ એની યાદમાં રાતભર
આજે પણ એની
યાદમાં રાતભર જાગું છું,
જે મારા નસીબમાં નથી એને જ
હું દરરોજ માંગુ છું !!
aaje pan eni
yadama ratabhar jagu chhu,
je mara nasibama nathi ene j
hu dararoj mangu chhu !!
Breakup Shayari Gujarati
2 years ago
હવે તો બસ કલ્પના જ
હવે તો બસ
કલ્પના જ કરવાની રહી,
કે તું સાથે હોત તો જિંદગી
કંઈક અલગ હોત !!
have to bas
kalpana j karavani rahi,
ke tu sathe hot to jindagi
kaik alag hot !!
Breakup Shayari Gujarati
2 years ago
કોઈના વગર કોઈ મરી ભલે
કોઈના વગર
કોઈ મરી ભલે નથી જતું,
પણ જીવવું બહુ મુશ્કેલ
થઇ જાય છે !!
koin vagar
koi mari bhale nathi jatu,
pan jivavu bahu mushkel
thai jay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
કોઈ બહુ ઉદાસ છે તારા
કોઈ બહુ ઉદાસ છે
તારા ચુપ થઇ જવાથી,
બની શકે તો બે શબ્દો બોલી
દે કોઈ બહાનાથી !!
koi bahu udas chhe
tara chup thai javathi,
bani shake to be shabdo boli
de koi bahanathi !!
Breakup Shayari Gujarati
2 years ago
ના તને છોડી શકીશ, કે
ના તને છોડી શકીશ,
કે ના તારી લાગેલી
આદતોને !!
n tane chhodi shakish,
ke na tari lageli
adatone !!
Breakup Shayari Gujarati
2 years ago
અમે તો અધૂરા છીએ તમારા
અમે તો અધૂરા
છીએ તમારા વગર,
શું તમે પુરા થઇ શકશો
મારા વગર !!
ame to adhura
chie tamara vagar,
shun tame pura thai shakasho
mara vagar !!
Breakup Shayari Gujarati
2 years ago
સમયની જેમ નીકળી ગયા, નજીકથી
સમયની
જેમ નીકળી ગયા,
નજીકથી પણ અને
નસીબથી પણ !!
samayani
jem nikali gaya,
najikathi pan ane
nasibathi pan !!
Breakup Shayari Gujarati
2 years ago
સાંભળ્યું છે કે કંઈક મેળવવા
સાંભળ્યું છે કે કંઈક
મેળવવા માટે કંઈક ખોવું પડે,
ખબર નહીં મને ખોઈને
એમને શું મળ્યું હશે !!
sambhalyu chhe ke kaik
melavava mate kaik khovu pade,
khabar nahi mane khoine
emane shun malyu hashe !!
Breakup Shayari Gujarati
2 years ago