એને પૂછો દર્દ સફરનું, જેનો
એને પૂછો દર્દ સફરનું,
જેનો હમસફર રસ્તામાં
વિખુટો પડ્યો હોય !!
Ene puchho dard safaranu,
jeno hamasafar rastama
vikhuto padyo hoy !!
Breakup Shayari Gujarati
2 years ago
હું એને જિંદગી કેવી રીતે
હું એને જિંદગી કેવી રીતે કહું,
જે વીતી રહી છે તારા વગર !!
Hu ene jindagi kevi rite kahu,
je viti rahi chhe tara vagar !!
Breakup Shayari Gujarati
2 years ago
એને છોડવાનું જ બરાબર લાગ્યું
એને છોડવાનું
જ બરાબર લાગ્યું મને,
કેમ કે હું એને બીજા સાથે
વહેંચી ના શકું !!
Ene chhodavanu
j barabar lagyu mane,
kem ke hu ene bija sathe
vahenchi na shaku !!
Breakup Shayari Gujarati
2 years ago
ભલે મળવા ના આવી શકે,
ભલે મળવા ના આવી શકે,
પણ એકવાર વાત તો કરી લે,
મારું દિલ બહુ બેચેન છે !!
Bhale malava na aavi shake,
pan ekavar vat to kari le,
maru dil bahu bechen chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
અલગ થઇ ગયા તો શું
અલગ થઇ ગયા
તો શું ફરક પડી ગયો,
સાથે રહીને પણ આપણે
ક્યાં સાથે હતા !!
Alag thai gaya to
shu farak padi gayo,
sathe rahine pan apane
kya sathe hata !!
Breakup Shayari Gujarati
2 years ago
આખો દિવસ રાહ જોયા પછી,
આખો દિવસ
રાહ જોયા પછી,
રાત્રે પણ ક્યાં એનો
મેસેજ આવે છે !!
Akho divas
rah joy pachi,
ratre pan kya eno
message ave chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
મરેલા લોકોની તો વાત જ
મરેલા લોકોની
તો વાત જ અલગ છે,
જીવતા લોકો પણ ક્યાં
પાછા આવે છે !!
Marela lokoni
to vat j alag chhe,
jivata loko pan kya
pachha ave chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
જયારે વ્યક્તીની FEELINGS સાચી હોય,
જયારે વ્યક્તીની
FEELINGS સાચી હોય,
ત્યારે MOVE ON સરળ
નથી હોતું સાહેબ !!
Jayare vyaktini
FEELINGS sachi hoy,
tyare MOVE ON saral
nathi hotu saheb !!
Breakup Shayari Gujarati
2 years ago
દિલ રોજ પૂછે છે તારા
દિલ રોજ
પૂછે છે તારા વિશે,
અને હું રોજ કહું છું બસ
આવતા જ હશે !!
Dil roj
puchhe chhe tara vishe,
ane hu roj kahu chhu bas
avata j hashe !!
Breakup Shayari Gujarati
2 years ago
કેટલો બધો તડાપાવ્યો છે તે
કેટલો બધો
તડાપાવ્યો છે તે મને,
માત્ર એક જ વાર
મળવા માટે !!
Ketalo badho
tadapavyo chhe te mane,
matra ek j var
malava mate !!
Breakup Shayari Gujarati
2 years ago