
જો આ વરસાદ પણ આવી
જો આ વરસાદ
પણ આવી ગયો હવે,
ખબર નહીં તું ક્યારે
આવીશ !!
jo aa varasad
pan avi gayo have,
khabar nahi tu kyare
aavish !!
Breakup Shayari Gujarati
2 years ago
ભલે શબ્દોની માયાજાળ તો અગણિત
ભલે શબ્દોની
માયાજાળ તો અગણિત છે,
છતાય તારા મૌન સામે રોજ
હારી જવાય છે !!
bhale shabdoni
mayajal to aganit chhe,
chatay tara maun same roj
hari javay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
ના ફોન ના વાત કે
ના ફોન ના વાત
કે ના કોઈ મુલાકાત,
તો પણ શું કરવા તું મારા
સપનામાં આવે છે !!
na phone na vat
ke na koi mulakat,
to pan shun karava tu mara
sapanama aave chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
હવે ગમી ગયું છે મને
હવે ગમી ગયું છે
મને આ એકલાપણું,
તમારો સમય હવે તમને
મુબારક !!
have gami gayu chhe
mane ekalapanu,
tamaro samay have tamane
mubarak !!
Breakup Shayari Gujarati
2 years ago
કેટલો બધો MISS કરું છું
કેટલો બધો
MISS કરું છું હું એને,
અને એ હરામી મને મળવા
જ નથી આવતો !!
ketalo badho
miss karu chhu hu ene,
ane e harami mane malava
j nathi avato !!
Breakup Shayari Gujarati
2 years ago
આજે તારી યાદ આવતા જ
આજે તારી યાદ
આવતા જ આંખો ભીની થઇ ગઈ,
ઝઘડો એટલો મોટો પણ નહોતો
કે સોલ્વ ના થઇ શકે !!
aaje tari yaad
avata j ankho bhini thai gai,
zaghado etalo moto pan nahoto
ke solve na thai shake !!
Breakup Shayari Gujarati
2 years ago
આપણી ખાલી વાતો જ બંધ
આપણી ખાલી
વાતો જ બંધ થઇ છે,
પ્રેમ તો હું આજે પણ
તને જ કરું છું !!
apani khali
vato j bandh thai chhe,
prem to hu aaje pan
tane j karu chhu !!
Breakup Shayari Gujarati
2 years ago
કંઈક તો અલગ વાત હતી
કંઈક તો
અલગ વાત હતી તારામાં,
કે હજારો સાથે વાત કરતો છોકરો
આજે એકલતામાં ખુદ સાથે
પણ વાત નથી કરતો !!
kaik to
alag vat hati tarama,
ke hajaro sathe vat karato chhokaro
aje ekalatama khud sathe
pan vat nathi karato !!
Breakup Shayari Gujarati
2 years ago
આ તો પ્રતીક્ષા જ બંનેની
આ તો પ્રતીક્ષા જ
બંનેની પરીક્ષા લેતી હતી,
બાકી તો ગોકુળ અને મથુરા વચ્ચે
એક જ નદી વહેતી હતી !!
aa to pratiksh j
banneni pariksha leti hati,
baki to gokul ane mathur vachche
ek j nadi vaheti hati !!
Breakup Shayari Gujarati
2 years ago
રાધા જેવી એ હતી ને
રાધા જેવી એ હતી ને
કાન્હા જેવો મારો પ્રેમ હતો,
ચાહત બહુ હતી પણ મળવાનું
કિસ્મતમાં નહોતું !!
radha jevi e hati ne
kanha jevo maro prem hato,
chahat bahu hati pan malavanu
kismatama nahotu !!
Breakup Shayari Gujarati
2 years ago