
મને તારાથી નહીં, પ્રેમથી જ
મને તારાથી નહીં,
પ્રેમથી જ નફરત થઇ ગઈ છે,
તારા ગયા પછી !!
mane tarathi nahi,
premathi j nafarat thai gai chhe,
tara gaya pachi !!
Breakup Shayari Gujarati
2 years ago
જેમ મેકઅપથી એક સ્ત્રી સુંદર
જેમ મેકઅપથી
એક સ્ત્રી સુંદર થાય છે,
એમ બ્રેકઅપથી પુરુષ
સ્ટ્રોંગ બને છે !!
jem mack up thi
ek stri sundar thay chhe,
em breakup thi purush
strong bane chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
બસ કંઇક એમ જ વાત
બસ કંઇક એમ
જ વાત પૂરી થઇ ગઈ,
એક બોલી ના શક્યું ને બીજું
સમજી જ ના શક્યું !!
bas kaik em
j vat puri thai gai,
ek boli na shakyu ne biju
samaji j na shakyu !!
Breakup Shayari Gujarati
2 years ago
અમારી જાત કરતા પણ તું
અમારી જાત કરતા
પણ તું વધારે વાલી લાગે છે,
તું ચાલી આવ તારી વિના
બધું ખાલી લાગે છે !!
amari jat karata
pan tu vadhare vali lage chhe,
tu chali aav tari vina
badhu khali lage chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
જેમના જવાથી મારો જીવ જતો
જેમના જવાથી
મારો જીવ જતો હતો,
મેં એમને પણ જતા
જોયા છે !!
jemana javathi
maro jiv jato hato,
me emane pan jata
joya chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
જુદા થઇ ગયા તો શું
જુદા થઇ
ગયા તો શું થયું,
સાથે હોવા છતાં આપણે
ક્યાં સાથે હતા !!
juda thai
gaya to shun thayu,
sathe hov chhata apane
kya sathe hata !!
Breakup Shayari Gujarati
2 years ago
મારી દુનિયા જ કંઇક અલગ
મારી દુનિયા જ
કંઇક અલગ હોત,
જો મારી સાથે તું હોત !!
mari duniy j
kaik alag hot,
jo mari sathe tu hot !!
Breakup Shayari Gujarati
2 years ago
સાંભળ હવે પાછો ના આવતો,
સાંભળ હવે
પાછો ના આવતો,
મરી ગઈ એ જે તારા પર
મરતી હતી !!
sambhal have
pachho na avato,
mari gai e je tara par
marati hati !!
Breakup Shayari Gujarati
2 years ago
સપના તો મારા પણ ઘણા
સપના તો મારા
પણ ઘણા બધા હતા,
પણ તને મંજુર જ નથી મારો
પ્રેમ તો જા તારી ખુશીથી વિશેષ
મારા માટે બીજું કંઈ નથી !!
sapana to mara
pan ghana badha hata,
pan tane manjur j nathi maro
prem to ja tari khushithi vishesh
mara mate biju kai nathi !!
Breakup Shayari Gujarati
2 years ago
બહુ ઉદાસ છે કોઈ તારા
બહુ ઉદાસ છે કોઈ
તારા ચુપ થઇ જવાથી,
બની શકે તો વાત કર
કોઈ બહાનાથી !!
bahu udas chhe koi
tara chup thai javathi,
bani shake to vat kar
koi bahanathi !!
Breakup Shayari Gujarati
2 years ago