
ઓયે સાંભળને દિકા, મોડું થઇ
ઓયે સાંભળને દિકા,
મોડું થઇ જાય એ પહેલા એકવાર
મળવા આવી જા ને !!
oye sambhalane dika,
modu thai jay e pahela ekavar
malava aavi ja ne !!
Breakup Shayari Gujarati
2 years ago
બસ એક તારી કમી છે,
બસ એક તારી કમી છે,
બાકી જિંદગી જીવતા મને
પણ આવડે જ છે ને !!
bas ek tari kami chhe,
baki jindagi jivata mane
pan avade j chhe ne !!
Breakup Shayari Gujarati
2 years ago
હું ભલે મળું કે ના
હું ભલે
મળું કે ના મળું,
મારી ખબર મળતી રહેશે !!
hu bhale
malu ke na malu,
mari khabar malati raheshe !!
Breakup Shayari Gujarati
2 years ago
એ પાછા જરૂર આવશે, પણ
એ પાછા જરૂર આવશે,
પણ મોડું થઇ જશે ત્યારે !!
e pachha jarur avashe,
pan modu thai jashe tyare !!
Breakup Shayari Gujarati
2 years ago
હવે નથી મને કોઈની પાછા
હવે નથી મને
કોઈની પાછા આવવાની આશા,
જે મારા હતા એ મારી સાથે છે ને જે
મારા ના હતા એ આઝાદ છે !!
have nathi mane
koini pachha avavani aash,
je mara hata e mari sathe chhe ne je
mara na hat e aazad chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
બધું બદલાઈ ગયું છે જિંદગીમાં,
બધું બદલાઈ
ગયું છે જિંદગીમાં,
છતાં તારા આવવાનો ઇંતજાર
આજે પણ છે !!
badhu badalai
gayu chhe jindagima,
chhata tara avavano intajar
aje pan chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
એ આવશે નહીં તો પણ
એ આવશે નહીં તો
પણ હજુ એમનો WAIT કરું છું,
ONE SIDE જ સમજી લો તો પણ
હું હજુ એમને પ્રેમ કરું છું !!
e avashe nahi to
pan haju emano wait karu chhu,
one side j samaji lo to pan
hu haju emane prem karu chhu !!
Breakup Shayari Gujarati
2 years ago
પ્રેમ છે એ અમારો સાહેબ,
પ્રેમ છે એ અમારો સાહેબ,
SETTING હોત તો ક્યારના
ભૂલી ગયા હોત !!
prem chhe e amaro saheb,
setting hot to kyarana
bhuli gaya hot !!
Breakup Shayari Gujarati
2 years ago
કાશ તને ખબર હોત, કે
કાશ તને ખબર હોત,
કે તારા વગર મારો દિવસ
કેટલો ખરાબ જાય છે !!
kash tane khabar hot,
ke tara vagar maro divas
ketalo kharab jay chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
મારા વગર એ એટલા ખુશ
મારા વગર
એ એટલા ખુશ છે,
કે પૂછવાનું મન જ નથી થતું કે
મારી યાદ આવે છે કે નહીં !!
mara vagar
e etala khush chhe,
ke puchavanu man j nathi thatu ke
mari yaad aave chhe ke nahi !!
Breakup Shayari Gujarati
2 years ago