Teen Patti Master Download
તમે પાછા આવવાનું વિચારતા જ

તમે પાછા
આવવાનું વિચારતા જ નહીં,
કેમ કે તમે મારી સાથે રહેવાને
લાયક જ નથી !!

tame pacha
avavanu vicharata j nahi,
kem ke tame mari sathe rahevane
layak j nathi !!

જિંદગીમાં ગમે તેવી ખુશી આવી

જિંદગીમાં
ગમે તેવી ખુશી આવી જાય,
પણ અમુક માણસ વગર
બધી બેકાર છે !!

jindagima
game tevi khushi avi jay,
pan amuk manas vagar
badhi bekar chhe !!

હું ભૂલી નથી ગયો તને,

હું ભૂલી
નથી ગયો તને,
પણ હા હવે યાદ
નથી કરતો !!

hu bhuli
nathi gayo tane,
pan ha have yad
nathi karato !!

જયારે કોઈ કારણ વગર છોડી

જયારે કોઈ કારણ
વગર છોડી જાય ત્યારે,
તકલીફ તકલીફ કરતા પણ
વધારે થાય છે !!

jayare koi karan
vagar chhodi jaya tyare,
takalif takalif karata pan
vadhare thay chhe !!

છોડીને ગઈ તો હવે યાદ

છોડીને ગઈ
તો હવે યાદ કેમ કરે છે,
રોજ મંદિરમાં જઈને ફરિયાદ
કેમ કરે છે !!

chhodine gai
to have yad kem kare chhe,
roj mandirama jaine fariyad
kem kare chhe !!

ફરિયાદ તો ઘણી છે તમારાથી,

ફરિયાદ તો
ઘણી છે તમારાથી,
પણ જો તમે ફરી પાછા
આવી જશો તો માફ કરી
દઈશું દિલથી !!

phariyad to
ghani chhe tamarathi,
pan jo tame fari pacha
avi jasho to maf kari
daishun dilathi !!

બસ તારો જ રહ્યો તારા

બસ તારો જ
રહ્યો તારા વગર પણ,
દુનિયાને તો શું પોતાને પણ
સમજાવી ના શક્યો !!

bas taro j
rahyo tara vagar pan,
duniyane to shun potane pan
samajavi na shakyo !!

તારો અને વરસાદનો સ્વભાવ એક

તારો અને વરસાદનો
સ્વભાવ એક સરખો જ છે,
બેઉ મને બહુ તરસાવે છે.

taro ane varasadano
svabhav ek sarakho j chhe,
beu mane bahu tarasave chhe.

બસ એક મેસેજ તો કર

બસ એક
મેસેજ તો કર હવે,
તારા વગર કંઈ જ
નથી ગમતું !!

bas ek
message to kar have,
tara vagar kai j
nathi gamatu !!

જવાવાળા જતા જ રહેશે,
એમને કોઈ ફર્ક નહીં પડે તમારા
રડવા કે દુઃખી થવાથી !!

javavala jata j raheshe,
emane koi fark nahi pade tamara
radava ke dukhi thavathi !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.