કાશ એક દિવસ એવો આવે,
કાશ એક
દિવસ એવો આવે,
કે એ મને ભેટીને કહે કે
બસ હવે નથી રહેવાતું
તારા વગર !!
kash ek
divas evo ave,
ke e mane bhetine kahe ke
bas have nathi rahevatu
tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
કોઈ સાંજે ફરી એને મળવાનું
કોઈ સાંજે
ફરી એને મળવાનું થાય,
ને વિના ચોમાસે ફરી
પલળવાનું થાય !!
koi sanje
fari ene malavanu thay,
ne vina chomase fari
palalavanu thay !!
Breakup Shayari Gujarati
3 years ago
આવ ને સાથે મળીને શોધી
આવ ને સાથે
મળીને શોધી લઈએ,
એક કારણ ફરી
મળવાનું !!
av ne sathe
maline shodhi laie,
ek karan fari
malavanu !!
Breakup Shayari Gujarati
3 years ago
એ નક્કી કરી ચુક્યા હતા
એ નક્કી કરી
ચુક્યા હતા અલગ થવાનું,
ને મને લાગ્યું કે મને મનાવતા
નથી આવડતું !!
e nakki kari
chhukya hata alag thavanu,
ne mane lagyu ke mane manavata
nathi avadatu !!
Breakup Shayari Gujarati
3 years ago
દિવાળી તો આવીને ગઈ, તોય
દિવાળી
તો આવીને ગઈ,
તોય મારી દિલવાળી
ના આવી !!
divali
to avine gai,
toy mari dilavali
na avi !!
Breakup Shayari Gujarati
3 years ago
તારી પાસે Time નથી, ને
તારી
પાસે Time નથી,
ને તારા વગર હું
Fine નથી !!
tari
pase time nathi,
ne tara vagar hu
fine nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
એણે પૂછ્યું કે મારા વગર
એણે પૂછ્યું કે
મારા વગર ફાવી ગયું ?
ખરેખર ફરી એકવાર આંખોના
ઝરણામાં પુર આવી ગયું !!
ene puchyu ke
mara vagar favi gayu?
kharekhar fari ekavar ankhona
zaranama pur avi gayu !!
Breakup Shayari Gujarati
3 years ago
તમે એ વ્યક્તિને ક્યારેય નહીં
તમે એ વ્યક્તિને
ક્યારેય નહીં ભૂલી શકો,
જો તમે હજી પણ તેની આવવાની
રાહ જોતા હશો !!
tame e vyaktine
kyarey nahi bhuli shako,
jo tame haji pan teni avavani
rah jota hasho !!
Breakup Shayari Gujarati
3 years ago
તું પણ, હું પણ અને
તું પણ,
હું પણ અને પ્રેમ પણ,
બધા ચુપ થઇ ગયા
ધીમે ધીમે !!
tu pan,
hu pan ane prem pan,
badha chhup thai gaya
dhime dhime !!
Breakup Shayari Gujarati
3 years ago
તારા માટે પ્રેમ છે, પણ
તારા માટે પ્રેમ છે,
પણ હવે તારી તમન્ના નથી !!
tara mate prem chhe,
pan have tari tamanna nathi !!
Breakup Shayari Gujarati
3 years ago