તું છોડીને ગઈ પછી બધું
તું છોડીને ગઈ
પછી બધું જ મને,
બેરંગ અને ઉજ્જડ
લાગે છે !!
tu chhodine gai
pachi badhu j mane,
berang ane ujjad
lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
સાંજ જોડે હું પણ આથમું,
સાંજ જોડે
હું પણ આથમું,
આપ ક્યારે ઉગશો
કોને ખબર !!
sanj jode
hu pan athamu,
aap kyare ugasho
kone khabar !!
Breakup Shayari Gujarati
3 years ago
બધું મળે છે અહીં, પણ
બધું મળે છે અહીં,
પણ તારા વગર ખુશી
નથી મળતી મને !!
badhu male chhe ahi,
pan tara vagar khushi
nathi malati mane !!
Breakup Shayari Gujarati
3 years ago
વાયરસ જાય કે ના જાય
વાયરસ જાય
કે ના જાય શું ફરક પડે,
દિલમાં રહેવાવાળી એ
તો જતી રહી !!
vayaras jay
ke na jay shun farak pade,
dilama rahevavali e
to jati rahi !!
Breakup Shayari Gujarati
3 years ago
તું સાથે પણ છે, અને
તું સાથે પણ છે,
અને હું એકલો પણ છું !!
tu sathe pan chhe,
ane hu ekalo pan chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
હા ઈંતેજાર તારો જિંદગીભર રહેશે,
હા ઈંતેજાર
તારો જિંદગીભર રહેશે,
પણ હવે બોલાવીશ
નહીં હું તને !!
ha intejar
taro jindagibhar raheshe,
pan have bolavish
nahi hu tane !!
Breakup Shayari Gujarati
3 years ago
સાચું કહું તો મારો કીમતી
સાચું કહું તો
મારો કીમતી સમય,
તારી રાહ જોવામાં જ
જતો રહે છે !!
sachhu kahu to
maro kimati samay,
tari rah jovama j
jato rahe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
નજર લાગી ગઈ છે એ
નજર લાગી
ગઈ છે એ માની લે,
હું દુર જઈ રહ્યો છું એ
જાણી લે !!
najar lagi
gai chhe e mani le,
hu dur jai rahyo chhu e
jani le !!
Breakup Shayari Gujarati
3 years ago
સાચા પ્રેમમાં જુદાઈ, તનથી જ
સાચા
પ્રેમમાં જુદાઈ,
તનથી જ હોય છે
મનથી નહીં !!
sacha
premama judai,
tanathi j hoy chhe
manathi nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
વાત એ નથી કે સમય
વાત એ નથી
કે સમય મારો સારો નથી,
પણ માંગી શકું તને એવો
આકાશે તારો નથી !!
vat e nathi
ke samay maro saro nathi,
pan mangi shaku tane evo
akashe taro nathi !!
Breakup Shayari Gujarati
3 years ago