તું પણ અમાસનો ચાંદ નીકળી,
તું પણ
અમાસનો ચાંદ નીકળી,
તને જોવાની કોશિશ તો
બહુ કરી પણ તું છે કે
આવી જ નહીં !!
tu pan
amasano chand nikali,
tane jovani koshish to
bahu kari pan tu chhe ke
aavi j nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
હું એમને ભૂલી જાઉં ! કેવી
હું એમને ભૂલી
જાઉં ! કેવી વાત કરો છો,
ચેહરો તો ચેહરો મને તો નામ
પણ હજુ એ જ ગમે છે !!
hu emane bhuli
jau! kevi vat karo chho,
cheharo to cheharo mane to nam
pan haju e j game chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવા માટે દિલ જોઈએ
પ્રેમ કરવા માટે દિલ
જોઈએ વિચારવા માટે મગજ જોઈએ,
પણ જીવવા માટે તો કોઈકનો
સાથ જ જોઈએ !!
prem karava mate dil
joie vicharava mate magaj joie,
pan jivava mate to koikano
sath j joie !!
Breakup Shayari Gujarati
3 years ago
વાત તો મળવાની થઇ હતી,
વાત તો
મળવાની થઇ હતી,
તમે તો સાવ ભૂલી
જ ગયા મને !!
vat to
malavani thai hati,
tame to sav bhuli
j gaya mane !!
Breakup Shayari Gujarati
3 years ago
મારો પ્રેમ સાચો છે એટલે
મારો પ્રેમ સાચો છે
એટલે અત્યાર સુધી Wait કર્યું,
બાકી અત્યારના જમાનામાં એક
પછી બીજું તૈયાર જ છે !!
maro prem sacho chhe
etale atyar sudhi wait karyu,
baki atyarana jamanama ek
pachi biju taiyar j chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
એક વાત મને હંમેશા સતાવે
એક વાત
મને હંમેશા સતાવે છે,
તમે પાછા આવશો
કે નહીં !!
ek vat
mane hammesha satave chhe,
tame pacha avasho
ke nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
કોણ કહે છે સમય જલ્દી
કોણ કહે છે
સમય જલ્દી વીતી જાય છે,
કોઈનો ઇંતજાર કરી જુઓ
પછી ખબર પડે !!
kon kahe chhe
samay jaldi viti jay chhe,
koino intajar kari juo
pachi khabar pade !!
Breakup Shayari Gujarati
3 years ago
કારણ બતાવ્યા વગર જતા રહ્યા
કારણ બતાવ્યા
વગર જતા રહ્યા છો ને,
હવે કારણ હોય તો પણ
પાછા ના આવતા !!
karan batavya
vagar jata rahya chho ne,
have karan hoy to pan
pacha na avata !!
Breakup Shayari Gujarati
3 years ago
સમય મળે તો ખાલી એટલું
સમય મળે
તો ખાલી એટલું કહી જજે,
એવી કઈ ખુશી હતી જે હું તને
આપી ના શક્યો !!
samay male
to khali etalu kahi jaje,
evi kai khushi hati je hu tane
api na shakyo !!
Breakup Shayari Gujarati
3 years ago
ખબર નહિ ક્યારે આવશે એ
ખબર નહિ
ક્યારે આવશે એ દિવસ,
જયારે દુનિયા આપણને
જોશે એક સાથે !!
khabar nahi
kyare avashe e divas,
jayare duniya apanane
joshe ek sathe !!
Breakup Shayari Gujarati
3 years ago