Teen Patti Master Download
એ દિલ થોડી ધીરજ રાખ,

એ દિલ
થોડી ધીરજ રાખ,
બંને મળીને એને ભુલાવી દઈશું !!

e dil
thodi dhiraj rakh,
banne maline ene bhulavi daishu !!

મારું લોકડાઉન તો ત્યારે જ

મારું લોકડાઉન તો
ત્યારે જ શરુ થઇ ગયું હતું,
જયારે તું મને છોડીને
જતી રહી હતી !!

maru lockdown to
tyare j sharu thai gayu hatu,
jayare tu mane chhodine
jati rahi hati !!

કોઈની એકલતાની મજાક ના ઉડાવતા

કોઈની એકલતાની
મજાક ના ઉડાવતા ક્યારેય,
કેમ કે તમારી આજુબાજુમાં જે
ભીડ છે એ પણ મતલબી જ છે !!

koini ekalatani
majak na udavata kyarey,
kem ke tamari aajubajuma je
bhid chhe e pan matalabi j chhe !!

આજકાલ ખુબ નજીક આવતા જણાવ

આજકાલ ખુબ નજીક
આવતા જણાવ છો,
ફરી છોડીને જવાનો
ઈરાદો તો નથી ને !!

aajakal khub najik
aavata janav chho,
fari chhodine javano
irado to nathi ne !!

જિંદગી વિતાવી દીધી છે મેં

જિંદગી વિતાવી દીધી છે
મેં એકલા એકલા,
હવે તો કોઈક નજીકથી નીકળે
તો પણ બીક લાગે છે !!

jindagi vitavi didhi chhe
me ekala ekala,
have to koik najik thi nikale
to pan bik lage chhe !!

તમે તો એવી રીતે બોલવાનું

તમે તો એવી રીતે
બોલવાનું બંધ કર્યું,
કે જાણે ક્યારેય
ઓળખતા જ નહોતા !!

tame to evi rite
bolavanu bandh karyu,
ke jane kyarey
olakhata j nahota !!

બહુ નાદાન છે કોઈ સમજાવો

બહુ નાદાન છે
કોઈ સમજાવો એને,
વાતો ના કરવાથી પ્રેમ
ઓછો ના થઇ જાય !!

bahu nadan chhe
koi samajavo ene,
vato na karavathi prem
ochho na thai jay !!

ઉદાસી એનું કામ કરી ગઈ

ઉદાસી
એનું કામ કરી ગઈ છે,
તને મળવાની ઉમ્મીદ
હવે મરી ગઈ છે !!

udasi
enu kam kari gai chhe,
tane malavani ummid
have mari gai chhe !!

અમે રાહ જોઈ રહ્યા હતા,

અમે રાહ
જોઈ રહ્યા હતા,
અને તેઓ રાહ બદલી ગયા !!

ame rah
joi rahya hata,
ane teo rah badali gaya !!

ઓયે પાગલ તને ભૂલી જવા

ઓયે પાગલ
તને ભૂલી જવા કરતા,
હું મરી જવાનું વધારે
પસંદ કરીશ !!

oye pagal
tane bhuli java karata,
hu mari javanu vadhare
pasand karish !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.