Teen Patti Master Download
તારી વાટમાં ને વાટમાં, જિંદગીની

તારી વાટમાં ને વાટમાં,
જિંદગીની વાટ લાગી ગઈ !!

tari vat ma ne vat ma,
jindagini vat lagi gai !!

હું એકલો રહું તો બધા

હું એકલો રહું તો
બધા કહે આને તો મજા છે,
પણ એમને નથી ખબર કે આ તો
કોઈ ગાંડીએ આપેલી સજા છે !!

hu ekalo rahu to
badha kahe aane to maja chhe,
pan emane nathi khabar ke aa to
koi gandie aapeli saja chhe !!

જોજે ક્યાંક મોડું ના થઇ

જોજે ક્યાંક
મોડું ના થઇ જાય,
કેમ કે કાચબો તો માત્ર
વાર્તામાં જ જીતે !!

joje kyank
modu na thai jay,
kem ke kachabo to matr
vartama j jite !!

હવે એનાથી વાત જ નથી

હવે એનાથી
વાત જ નથી થતી,
જેને હું બધી વાત
બતાવી ચુક્યો છું !!

have enathi
vat j nathi thati,
jene hu badhi vat
batavi chukyo chhu !!

બધું હોવા છતાં કંઇક ખૂટે

બધું હોવા છતાં
કંઇક ખૂટે છે,
બસ એ જ તું !!

badhu hova chhata
kaik khute chhe,
bas e j tu !!

તારો સાથ હતો ત્યાં સુધી

તારો સાથ હતો
ત્યાં સુધી સાંજ પડી,
આજે તો માંડ દિવસ
પત્યોને રાત મળી !!

taro sath hato
tya sudhi sanj padi,
aaje to mand divas
patyone rat mali !!

મારે પ્રેમ કરવા માટે તારી

મારે પ્રેમ કરવા માટે
તારી કોઈ જરુરત નથી,
મારી પાસે તો તારી યાદો છે,
બસ હું એને મહેસુસ કરીને
પણ તને પ્રેમ કરી શકું છું !!

mare prem karava mate
tari koi jarurat nathi,
mari pase to tari yado chhe,
bas hu ene mahesus karine
pan tane prem kari shaku chhu !!

વાત હવે બંધ છે એમની

વાત હવે બંધ છે
એમની સાથે,
બસ એમની ખુશી માટે !!

vat have bandh chhe
emani sathe,
bas emani khushi mate !!

ચાલ ફરીવાર કોશિશ કરું, કે

ચાલ ફરીવાર કોશિશ કરું,
કે તારા વગર જીવી શકું !!

chal farivar koshish karu,
ke tara vagar jivi shaku !!

હું રોજ તારા વગર માત્ર

હું રોજ તારા વગર
માત્ર એક જ કારણથી રહું છું,
તું એકવાર અવશ્ય આવીશ
એક કારણ લઈને !!

hu roj tara vagar
matr ek j karan thi rahu chhu,
tu ekavar avasy aavish
ek karan laine !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.